________________
ચિંતનધારા અને સબળ પ્રયોગધારાનો સંગમ એટલે જ "નવું દર્શન ઃ નવો સમાજ."
આ ગ્રંથમાં માત્ર અધ્યાત્મપાથેય જ નથી, માનવસંબંધોની માવજતનું માર્ગદર્શન પણ છે. તનાવમુક્તિના ઉપાયો પણ છે. શિક્ષણ વિશેના તેમજ અર્થશાસ્ત્ર અંગેના વ્યાવહારિક વિચારો પણ છે. પર્યાવરણથી માંડીને પરમ ધામ સુધીની પારદર્શક ચિંતનયાત્રા કરાવતો આ ગ્રંથ કોઈપણ વય, જાતિ કે કક્ષાની વ્યક્તિને કોઈપણ યુગમાં પથદર્શન કરાવશે તેવી શ્રદ્ધા જાગે છે.
પ્રસ્તુત ગ્રંથના અનુવાદ-સંપાદન કાર્યના મારા આનંદમાં સહભાગી થવા સૌ ભાવકમિત્રોને-જિજ્ઞાસુઓને હાર્દિક આમંત્રણ.
Jain Educationa International
‘અનેકાન્ત ‘
ડી-૧૧, રમણકલા એપાર્ટમેન્ટ્સ, સંઘવી હાઈસ્કૂલ રેલવે કૉસિંગ, નારણપુરા,
અમદાવાદ-૩૮૦૦૧૩. $lot: 7473207
XIV .
For Personal and Private Use Only
www.jainelibrary.org