SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિત સોહાર. वंदइ जंघाचारस्मणं गोयमा तिरियं एवइए गति विसए पन्नता जंघाचारस्सणं भंते उद्दू केवइए गइ विसए पन्नत्ता? गोयमा! सेणं इत्तो एगेणं उपाएणं पंडगवणे समोसरणं करेइ करेइत्ता तहिं चेइआ इ वंदइ वंदइत्ता तंउ पडिनियत्तमाणे बितिएणं उपाएणं णंढणवणे समोसरणं करेइ करेइत्ता तहिं चेइआइ वंढइ वंदइत्ता इह मागच्छइ मागच्छइ त्ता इह चेइआइ वंदइ जंघाचारस्सणं गोयमा उद्धं एवइए गाते विसए पन्नत्ता. અર્થ– હે ભગવંત! જવાચારણ મુનિને વિછીગતિને વિષય કેટલું છે? ગતમ! પતિ એક ડગલે રૂચકવર જે તેરો દીપ તેને વિશે સમવસરણ કરે; કરીને ત્યાંનાં ચિત્ય એટલે સાશ્વતાં છદિર (સિદ્ધાયતન)માં સાશ્વતી જનપ્રતિમાને વાંદે; વાંદીને ત્યાંથી પાછા નિવર્તિતા બીજે ડગલે નંદિશ્વરદ્વીપને વિષે સમવસરણ કરે; કરીને ત્યાંનાં ચિત્યોને વાંદે, વાંદીને અહીં એટલે ભરતવમાં આવે; આવીને અહીંનાં ચિત્ય એટલે અસાશ્વતી જનપ્રતિમાને વાંદ, જયાચારણને વિછીગતિને વિષય એટલો છે. હે ભગવંત! જયાચારણુ મુનિનો ઉ4 ગતિનો વિષય કેટલો છે? ગિતમ! પતિ એક ડગેલે પાંડુકવનને વિષે સમવસરણ કરે, કરીને ત્યાંનાં ચિત્યને વાંદે; વાંદીને ત્યાંથી પાછા ફરતાં બીજે ડગલે નંદનવનને વિષે સમવસરણ કરે, કરીને ત્યાંનાં ચિત્ય વાંદે; વાદીને અહીં આવે આવીને અહીંનાં ચિત્ય વાં; હે ગિતમ! જંધાચારણની ઉર્થતિનો વિષય એટલો છે. જેમ જંધાચારણની ગતિને વિષય પુકત પાઠમાં કહો છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy