________________
સમકિત સભ્યોહાર.
માલીતિ, સાદશ્ય કુલીંગી છે તે નમુનો નિહિં.
વળી વિતરાગની પ્રતિમા આરાધવાથી વિતરાગ આરાધ્ય થાયછે. જેમ શ્રી અંતર્ગડદશાંગમાં સુલસાને અધિકારે કહ્યું છે કે હરિગમેષીની પ્રતિભાનું આરાધન કરવાથી હરિમેયીદેવ - રાધ્ય થયો, તેમ જીનપ્રતિમાને વંદન પુજનાદિકે આરાધવાથી તે પણ સમકિતથી જીવોને આરાધ્ય થાય છે.
૭૨
વળી તમારા જેઠમલ સ્વામીએ પ્રતિમાને વાંદવા જવા માટે સંધ કાઢવાનું કોઇ જગ્યાએ કહ્યું નથી એંમ લખ્યું તેનો પ્રત્યુત્તર તો અગાઉ અમે લખી ગયા છીએ, પણ તમે કુમતિઓ તમારા રિખો જ્યારે આવેછે ત્યારે એકઠા થઈને તેડવા જાઓછો, તે જાય છે ત્યારે વળાવવા જાઓછો, મરી જાયછે ત્યારે માંડવી કરી ઘણા માણસો એકઠા થઈને ખાળવા જાઓછો, અને તમારા પુજ્યની તિથિએ એકા થઇને પોષધ કરોછો, તે પ્રમાણે આનંદ કામદેવ પ્રમુખ શ્રાવકોએ કર્યાનું સિદ્ધાંતોમાં કોઇ જગ્યાએ કહ્યું હોય તો બતાવો ! અને અમે જે કરીએ છીએ તે તો સુત્ર, પંચાંગી, તથા સુવિહીત આચાર્યાકૃત ગ્રંથોને આધારે કરીએ છીએ. ઈતિ. ૧૪ નમો ગંભીઅલીવોએ એપાહનો અર્થ.
ચઉદમા પ્રશ્નોત્તરમાં જેામુઢમતિએ લખ્યુંછે કે “ ભગવતીસુત્રની આદ્યમાં નોવમીજીીવીઘુ એ પાંડે કરીને ગણધરદેવ બ્રાહ્મીલીપીના જાણુહાર શ્રી રિષભદેĀને નમસ્કાર કર્યો છે, પરંતુ અક્ષરોને નમસ્કાર કર્યા નથી; તે ખાખત ઉપર શ્રી અનુયોગદ્વારની શાખ દીધીછે કે જેમ અનુયોગદ્વારમાં પાયાનો જાણ પુરૂષ તેહીજ પાથો એમ કહ્યુંછે, તેમજ આ ઠેકાણે પણ લીપીનો જાણ પુરૂષ તે લીપીક કહીએ અને તેને નમસ્કાર કર્યોછે.” તેનો ઉત્તર—અરે કુંઢકો! જો લીપીના જાણુ પુરૂષને નમસ્કાર કર્યેા હોય તો ભંગી, ચમાર, ફ્રીરંગી, મુસલમાનાદી સર્વે તમારે વંદનીક ઠર્યા, કારણ કે તેઓ સર્વે બ્રાહ્મીલીપીને જાગુંછે. કદાચ લૈગમનયનો અપેક્ષાગ્યે કહેશો કે બ્રાહ્મીલીપીના મનાવનારને નમસ્કાર કર્યાછે તો શુદ્ધ નૈગમન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org