________________
સમકિત સોદ્ધાર કહ્યું છે કે બધુ શીખવાબ અર્થ–બનેશ્વરને ધુપ કર્યો છે છે તે અરે કુમતિઓઃ વિચારો કે એ ઠેકાણે જનપ્રતિમાને છે. નવર સમતુલ્ય ગણું છે. વળી શ્રી ઉગ્લાઈ સુત્રમાં પણ જીનપ્રતિમાને છાવર સખી કહી છે તે નેત્ર ઉઘાડીને જોશો તો દેખાશે.
વળી તે લખે છે કે “ભગવંતના સમવસરણમાં જ્યારે દેવાનંદા આવ્યાં ત્યારે પ્રભુએ કહ્યું છે કે મમ મમ એટલે મારી મા. ૫રંતુ કહાઈ મારી પ્રતિમા એમ કહ્યું નથી. તેનો ઉત્તર–રે! મુખ પ્રભુને કારણું પડયા સિવાય બોલવાની શી જરૂર હતો? દેવાનંદા પોતાની પાસે આવ્યાં ત્યારે મારી મા એમ કર્યું છે. તેમજ તે ભગવંતની પ્રતિમા પ્રભુની પાસે કોઈ લાવ્યા હોત કે પ્રભુ પરમ ઘરમાં એમ પણ કહેતા તેમાં શું નવાઈ છે?
છેલ્લા પારિગ્રાફમાં જેઠા મુઢમતિએ ઘણું કુતકને એકઠા કરીને લખ્યું કે નમુને તે ઝાઝી વસ્તુમાંથી થોડી દેખાડવી તિનું નામ છે પણ મુઢે વિચાર્યું નથી કે તેને તે લોક ભાપામાં જવાનકી” એમ કહે છે અને નમુનો તે મુળ વસ્તુ જેવી હોય તેવી દેખાડવી તેને કહે છે. જેમ વિતરાગ ભગવંત શાંત મુદ્રાએ કરી સહીત પર્યક આસને બીરાજતા હતા તેવી શાંત મુદ્રાવંત જે પ્રતિમા તને નમુનો કહીએ. અને તે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે વંદન પુજન યોગ્ય છે. વળી કહ્યું છે કે નિરિમાનનંતિમr તતિાનનગતિ અર્થાત જે જીનેશ્વર ભગવંતના આકારને દેખાડે તેનું નામ જનપ્રતિમા છે અને પ્રતિમ શબ્દજ તુલ્ય વાંચી છે. પણ ટુંકો વ્યાકરણના જ્ઞાન રહિત હોવાથી તેને શી ખબર પડે? વળી જેઠા મુદ્દે લખ્યું છે કે સ્ત્રીને નમુનો સ્ત્રી પણ પુતળી નહિતો ઉત્તર–શ્રી દશવૈકાલિકમાં કહ્યું છે કે જે ઉપાશ્રયમાં સ્ત્રીને ચિત્રામણુ હોય તેમાં સાધુએ રહેવું નહિ. તે જેઠમલજીના લખવા પ્રમાણે તિ સ્ત્રીનો નમુનો નથી, તિમાં કામાદિ ગુણ નથી, ત્યારે સાધુને ન રહેવાનું શું કારણ પણ હકો ચિત્રામણુની પુતળી છે તિ સ્ત્રીને નમુન જ છે. અને તેને દેખીને કામાદિક દોષ ઉત્પન્ન થાય છે. માટે જ તેમાં રહેવાની સાધુને આજ્ઞા નથી. તેથી તે જેઠ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org