________________
( ૬ )
ક્યાંથી
નહીં તેમ તેનો મૂળ વિચાર જે પ્રતિમા નિષેધ કરવાનો તેજ સ્મુસત્ય હતો તો બીજી અસત્ય બાબતો ગ્રહણ કરી તેમાં તે ±તેહ પામે? કારણ કે ટુંકમત ત્રણશે વષૅથીજ નિકળ્યોછે મને જીનપ્રતિમા તો સુમારે ૨૫૦૦ વર્ષ સુધીની દ્રષ્ટીએ પૐછે કે જે વખતે કેવળજ્ઞાની અને મહાત્ પૂર્વાચાર્યા વિચરતા હતા. તેના દ્રષ્ટાંતો—
શ્રી મહુવામાં શ્રી મહાવીરસ્વામી છતાંની સ્થાપન કરેલી તેમની પ્રતિમાછે જે અદ્યાપી પર્યંત જીવસ્વામીની પ્રતિમાં કહેવાયછે.
શ્રી ઐરંગાબાદમાં સૂમારે ૨૪૦૦ વર્ષ અગાઉનું શ્રી પદ્મત્રભુજીનું મંદીરછે જેને માટે ઇંગ્રેજી ગ્રંથકારો પણ સાક્ષી પૂરેછે, શત્રુંજય ઉપર ઘણા વર્ષ અગાઉના દેહેરાં વિદ્યમાન્ઝે. સંપ્રતિરાજા જે વીરસ્વામી પછી ખર્શેનેવું વરસે થયેલછે તેમણે સવાલાખ જીનપ્રસાદ કરાવ્યાંછે જેમાંથી હજારો જીનચૈત્યો અને સંખ્યાબંધ જીનપ્રતિમા સ્થળેસ્થળે દ્રષ્ટીએ પડેછે,
બીજા ઘણા જીનચૈત્યો સુમારે બેહજાર વર્ષ અગાઉના સ્મા સ્મા મૅભૂમિ ઉપર વિદ્યમાન્ઝે, જેને વાસ્તે ઘણા ઇંગ્રેજો જેગ્માએ મહાયત્ન કરી મા માયાવતમાં સંશાધન કર્યુંછે તે પણ કબુલ થાયછે.
એ પ્રમાણે ઘણા દ્રષ્ટાંતોછે પણ જે ન્યાયી પુરૂષોએ તેતો એક દ્રષ્ટાંતથીજ સમજી જાયછે, એમ જાણીને તેમજ વધારે લખવાથી પ્રસ્તાવના પણ વધી જાય એવું ધારીને વધારે લખ્યા નથી, વળી આ પુસ્તકની અંદર પણ દરેક પ્રસંગે જીનપ્રતિમાં સંબંધી સવિસ્તર વિવેચન દાખલા દલીલ સાથે કરવામાં આવેલું છે, માટે મા દરેક ખાખતો ઉપર સત્સ રીતે વિચાર કરી અજ્ઞાનતાએ પ્રાપ્ત થયેલ જ્યો
દૂર કરવા એજ વિવેકી અને પાપથી ભેર પુરૂષોના લક્ષણ છે એમ સમજી દરેક સુત્તબંધુ સત પક્ષગ્રહણ કરે અને અસતનો સાગ કરે એજ મમારો હેતુ ચ્યા પુસ્તકને વિષે પ્રકટી ભૂત છે.
હાલમાં થોડીએક મુદ્દત અગાઊ ઢંઢકમતિ શામજી રિખના ચેલા નાનજી રિખની ખરાબ પાલને લીધે તેની ઉપર વલભીનગર જે હાલ વળા કહેવાય છે ત્યાંની કોર્ટમાં કેસ ચાલેલો, જે વખત તેણે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org