________________
નદિસૂત્ર વિગેરે સૂત્રમાં કેટલાએક સૂત્રોના નામ લખ્યા છે તે ન માનવા અને તેને અસત્ય કહેવા એ વચને સંસાર ભ્રમણ કરવાને સાધનભૂત છે. વળી ઉપર લખેલા ત્રણ સત્ર માનવા અને તેની અંદર કહેલી બાબતે ન માનવી એ પણ ગુણજ્ઞ પુરૂષની પંક્તિમાં હાંસી. પાત્ર થવા જેવું કાર્ય ગણાય.
હરીઓની સાથે અગાઉ કેટલીએક વખત ચરચા થયેલી તેની અંદર તેઓજ નિરૂત્તર થયેલા હતા. છેવટે પંડિત શ્રી વિરવિન્યજીના વખતમાં શ્રી રાજનગર (અમદાવાદ) માં ન્યાયની કોર્ટમાં વિવાદ થયેલ જેની અંદર ઘણું જન પંડિતો અને ઘણું રિએ સામિલ હતા. તે સમયે પણ ટુંકો હારખાઈ પાછા પડી સ્વધામ સિધાવેલા
એવું પ્રત્યક્ષ કહેવાય છે. આ વિવાદનું સવિસ્તર વૃત્તાંત આને રાસએ નામની ચોપડી છપાએલી છે તેની અંદર છે. આ ચર
ચા સમયે સમક્તિસારના કર્તા જેઠમલજી પણ સામેલ હતા પરંતુ તેઓને પણ પિતાના સાથીઓની જેમજ પાછા પડી વિદેશગમન કરવું પડયું હતું. આ પ્રમાણે વારંવાર બન્યા છતાં અને પોતાના હ દયની અંદર પોતાની અસત્યતા જણાયા છતાં ધમાડાના બાચક ભરવાની જેમ પોતાની કલ્પનાથી કુયુકિતઓને સંગ્રહ કરી સમકિતસાર જેવા ગ્રંથો બનાવવા તે પોતાની જ મૂખઈ જાહેર કરી કહેવાય.
આધુનિક સમયમાં પણ કોઈ કોઈ ઠેકાણે જૈન અને કને પ્રત્યક્ષ મિળાપ થઈ ચરચા થાય છે ત્યાં પણ ઉપર પ્રમાણે જ બને છે છતાં પોતાની હઠીલાઈ ન છોડવી એ સંપૂર્ણ મુખેતાની નિશાની કહેવાય, ટકમતની ઉત્પત્તિ કરનાર મૂળ પુરૂષને આશય ફક્ત જનપ્રતિમાને નિષેધ કરવો એ જ હતો અને તેથી જ તેણે જનપ્રતિમા સંબધી પરિ પૂર્ણ હકીકતે કરી યુક્ત જે જે સ્ત્રી હતા તેનો નિષેધ કર્યો. તે પ્રમાણે નિષેધ કરવાથી તે સત્રોની અંદરની બીજી બાબતને પણ નિષેધ થશે અને તેથી તેઓને ઘણી બાબતો જેનામત વિરૂદ્ધ ગ્રહણ કરવી પડી એટલું જ નહિ પણ તે પ્રમાણે ઉલટે રસ્તે ચડયાથી તેઓ કોઈ પણ બાબતમાં ફાવી શક્યા નહિ, કારણ કે જે વૃક્ષનું મૂળજ નહિાય અથવા જે ઘરને પાયો જ નય તે જેમ ટકી શકે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org