SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમસ્વામી અષ્ટાપદે ચડયા તે વિષે. રાજાની ભક્તિ વંદના કર, ચાદહજાર સાધુઓની ભક્તિવંદના કર જેણે કરીને તું નર્ક ન ળય. તો વિચારો કે ભગવંતની તથા સાધુઓની ભક્તિ વંદના નર્ક દૂર કરવાને સમર્થ ન થઈ તો યાત્રા ક રવાથી નર્ક દુર કેમ થાય? માટે ભગવંતે તે કાર્ય કહેલું નથી. અને જેઢા સુઢમતિના લખવા પ્રમાણે તો ભગવંતની તથા સાધુઓની વંદના ભતિથી પણ કાંઈ પુન્ય બંધાવુ નથી (કારણ કે તે કાર્ય પણુ ભગવંતે શ્રેણીકને બતાવ્યું નથી) તો ટુંકો મુખમાંધીને લોગસ્સ, નમુથ્થુણુ, નવકાર મંત્ર, શા વાસ્તે પઢેછે તેનાથી કાંઈ તમારા મત પ્રમાણે તમારી (નિશ્ચય થયેલી) નર્ક દુર થઈ શકવાની નથી. વળી આ વાત ખત્રીશ સૂત્રમાં ન છતાં એ કેમ લખી છે ? કારણ કે તે બીજા સૂત્રો ગ્રંથો તથા પ્રકરણો વિગેરે માન્ય કરતો નથી. વળી જેવો હુંક લખેછે કે “સૂર્યકીરણના પુદ્ગળ હાથમાં તો આવતા નથી તો તેને પકડીને ગાતમસ્વામો શીરીતે ચડયા” તેને અમે પુછીએ છીએ કે જે જીવ ચાલેછે તેને ધમાસ્થીકાય સહાય દેછે એવું જૈનશાસ્ત્રોમાં કહેલુંછે તો શું ય ધમાસ્વીકાયને પકડીને ચાલેછે ? નહીં. તેવીજ રીતે જયાચારણુ લબ્ધિવાળા સૂર્યના કીરણોની નિશ્રાએ અવલંબીને ઉત્પત્તછે તે પ્રમાણે ગૌતમસ્વામી પણ અષ્ટાપદ પર્વત ઉપર ચડેલાછે. વળી ભગવતી સુત્રમાં તો ધાચારણ તથા વિદ્યાચારણ એ મેનોજ અધિકારછે, પરંતુ ઉપલક્ષણથી ખીજા ધણા પ્રકારના ચારણ મુનિઓ જૈનરાાસ્ત્રોમાં કહ્યાછે તેનાં નામ. વ્યોમચારણ, જેળચારણું, પુષ્પચારણુ, શ્રેણીચારણ, અગ્નિશિખાચારણ, ભ્રચારણ, મર્કટતંતુચાર, ચક્રમણ જ્યોતિરશ્મિચારણ, વાયુચારણ, નિહારચા રણ, મેધચારણ, ઓસચારણ, તથા ફળચારણાદિ જાણવા; તેમાં ધુમ્રવતી તે તિર્યંગ અથવા ઉર્ધ્વગમન કરવાને પુત્રનું આલંબન કરીને જે સ્ખલિત ગમન કરે તેને ધુમ્રચારણ કહ્યાછે. તથા ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાદીકની તથા બીજી કોઇપણ જ્યોતિના ક્રિરણોનો આશ્રય કરી ગમનાગમન કરે તેને ચક્રમણ જ્યોતિરશ્મિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy