________________
સમકિત સભ્યોદ્દાર अंतेउरचेइहरंकारियं पभावतिएण्हातातिसंझ अच्चेइअन्नयादेवीनच्चइरायावीणंवा येइ
અર્થ.અંતે ઉત્તે વિષે ચૈત્ય પર અટલે જીનમંદીર કરાવ્યું છે; પ્રભાવતી રાણી હાઇને ત્રણકાળને વિષે તે મંદીરમાં અચા કરેછે; અન્યદારાણી નાચેછે અને રાજા પોતે વીણા વાવેછે.
૬. પ્રથમાનુયોગમાં અનેક શ્રાવક શ્રાવિકાએ જીનમંદીર ખનાવ્યાનો તથા પુજા કર્યાનો અધિકારછે.
૭. તેજ સૂત્રમાં દ્વારકામાં જીનપ્રતિમા પુજ્જાનો અધિકાર પણ છે.
૮. શાળિભદ્રૂના ધરમાં જીનમંદીર તેમજ સુવર્ણ રત્નમય જી નપ્રતિમા હતી, અને એ મંદીર શાળિભદ્રના પીતાએ અનેક ક્રા રોએ સુશોભિત દેવવિમાન સદેશ બનાવેલું હતું યતઃશાળિભદ્ર ચરિત્રે प्रधानाने कद्वारेन, मयार्हा बहेतवे ॥ देवालयंचचक्रेसो,निजचैत्यगृहोपमं
॥५०॥
ઉપર પ્રમાણે કહ્યા છતાં શું જેા મુઢમતિથ્ય શાળિભદ્રનું ચરિત્ર નહીં જેવું હોય ? કદાચ ટુઢકા કહેરો કે અમે શાળિભદ્રનું ચરિત્ર માનતા નથી” તો ખત્રીશ સુત્રમાં શાળિભદ્રનો અધિકાર કોઈ જગ્યાએ છે નહીં તે છતાં જેડા મુઢમતિએ શાળિભદ્રનો અધિકાર આ પ્રશ્નો ત્તરના ચોથા પ્રશ્નમાં લખ્યોછે તો શું તેના બાપના ચોપડામાં શા ળિભદ્રનો અધિકારછે કે જેમાં લખ્યુંછે કે શાળિભદ્રે છનમંદીર નથી મનાવ્યા ! !
વળી જેઠો કુમતિ લખેછે કે “ ભગવંત શ્રેણીકને કહ્યું કે હું ચાર ખોલ કરતો નર્કમાં ન જાય પરંતુ એમ નથી કહ્યું કે જીનમદીર બનાવે, યાત્રા કરે તો નર્ક ન જાય” તેનો ઉત્તર-તિર્થંકર મહા
૧ રાણીઓને રહેવાનો મહેલ, ૨ પ્રભાત, મધ્યાન્હ, સાંય. ૩ પુજા, ૪ ધણા ઢુંઢકો શાળિભદ્રનો અધિકાર માનેછે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org