________________
કય બલી કમ્મા શબ્દનો અર્થ. ૫૧ કોની પ્રતિમા પુછ તેના ઉત્તરમાં લખવાનું કે વાવડી મધ્યે એખલા વિગેરેમાં અન્ય દેવની મૂર્તિઓ હશે તેની પૂજા કરી છે અને બહાર નિકળ્યા પછી નાગભુત પ્રમુખની પુજા કરી છે, તેમાં કોઈ પણ વિરોધ નથી આજે પણ ઘણી વાવ્યોમાં ગોખલાને વિષે અન્ય દેવની મતિઓ તથા સ્થાનક હોય છે, વળી ઘેશ્વરી બ્રાહ્મણે વિગરે અન્ય મતિ સ્નાન કરીને તિજ ઠેકાણે ઉભા રહી અજળી વતી દેવને જળ અર્પણ કરે છે તે વાત પ્રસિદ્ધ છે અને તે પણ બળી કર્મ છે.
બીજા તથા ત્રીજા પ્રશ્નમાં જેઠ કુમતિ લખે છે કે “અરિહંત કોની પ્રતિમા પુછ પણું અરે કો! નિત્ર ઉઘાડીને જોશો તો જશે કે સુત્રોમાં અરિહતે સિદ્ધને નમસ્કાર કર્યાનો અધિકાર છે, અને ગૃહસ્થાવાસમાં તિર્થંકર સિદ્ધની પ્રતિમા પુજે છે તે પ્રમાણે અત્રે પણ શ્રી મલિનાથ સ્વામિએ કય બલી કમ્મા શબ્દ કરીને સિદ્ધની પ્રતિમાની પુજા કરી છે.
. ૪–૨–૬–૭ મા પ્રશ્નના અધિકારમાં લખ્યું છે કે “મજજન ઘરમાં કોની પુજા કરી છે તેના ઉત્તરમાં જાણવું જે જ્યાં ભજન ગૃહ છે ત્યાંજ દેવગ્રહ છે અને તેને વિષે રહેલા દેવની પ્રતિમા પુછ છે. દેરાસર બે પ્રકારના છે, ઘર દેરાસર અને મોટું દેરાસર, તિમાં .
પદીએ પ્રથમ ઘર દેરાસરમાં પૂજા કરીને પછી મોટા દેરાસરમાં વિશેષ રીતે સત્તર ભેદી પુજા કરી છે. હાલ પણ એજ પ્રમાણે રીતી પ્રવર્તે છે; ઘણું શ્રાવકો પોતાના ઘર દેરાસરમાં પુજા કરીને પછી મોટા દેરાસરે વંદન પુજા કરવા જાય છે, પદિના અધિકારમાં વસ્ત્ર પહેર્યની વાત પાછળ લખી છે તે મોટે દેરાસરે જવા યોગ્ય વિશેષ સુંદર વસ્ત્ર પહેર્યા છે પરંતુ “અગાઉ વસ્ત્ર પહેર્યા જ નહોતા, નમનપણે નાવા બેઠી હતી એવું જેડા કુમતિએ કલ્પના કરીને કરાવ્યું છે તે એવી મહા વિવેકી રાજય પુત્રિને સમજ નહિં એ રૂઢી તે હાલન નિવિવેકી સ્ત્રીઓની છે..
૮ માં પ્રશ્નમાં લખ્યું છે કે “કઠીયારે વન મધ્યે કોની પુજા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org