________________
જાવા તિર્થ કહ્યો છે તે વિષે. નું છે કે પુસ્તક તો મહાવીર સ્વામી નિર્વાણ પછી લખાણું છે તે અગાઉ તે કાંઈ પુસ્તકની આશાતના થવાની નહોતી આ લખાણું પણ જેડા નિજાવનું અજ્ઞાન યુક્ત છે; કારણ કે અઢાર લીપી શ્રી રિષભદેવના વારાથી પ્રગટ થયેલી છે. ઈતિ.
૬. જાત્રા તિર્થ કહ્યો છે તે વિષે.
છઠ્ઠા પ્રશ્નોત્તરમાં જોડાએ ભગવતી સુત્રમાંથી સાધુની યાત્રા જે બતાવી છે તે ઠીક છે, કારણ કે સાધુ જ્યારે રાજય, ગીરનાર આદિ તિની યાત્રા કરે છે ત્યારે તિબુર્મનિ દેખવાથી તપ,નિયમ, સિયમ, સ્વાધ્યાય, ધ્યાનાદી અધિક વૃદ્ધિમાન થાય છે. શ્રી જ્ઞાતાજી તથા અંતગડદશાંગ સુત્રમાં કહ્યું છે કે રાજ હિાં સિદ્ધા આ પાઠથી સિદ્ધ થાય છે કે તિર્યભુમી ગુમધર્મનું નિમિત્ત છે. કારણ કે એમ ન હોય તે મુનિઓને કાંઈ અણુસણુ કરવા માટે બીજી જગ્યા નહોતી મળતી એમ નહોતું.
વળી શ્રી આચારાંગની નિયુકિતમાં સર્વ તિર્થની યાત્રા કરવી લખી છે અને નિર્યુકિત માનવાનું શ્રી સમવાયાંગ તથા નંદીસુત્રમાં કહ્યું છે, પરંતુ હકો નિયુક્તિ માનતા નથી તેથી તેઓ મિથ્યા દહી અનંત સંસારી છે.
તિ િપ્રકારનાં શાસ્ત્રમાં કહ્યા છે. ૧ મતિર્થ અને ૨ સ્થાવરતિર્થ. જંગમતિ સધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકા, એ ચતુવિધાને કહીઓ અને સ્થાવરતિ શ્રી જય, ગીરનાર, આબુ, અટાપદ, સમેતશિખર, મરૂપત, માનસર પર્વત, નંદીશ્વરપિ, ચકપિ વિગેરે છે, અને તેની યાત્રા જયાચારણ, વિદ્યાચારણ મુનિઓ પણ કરે છે.
વળી તિર્થયાત્રાનું ફળ શ્રી મહાકાદિ શાસ્ત્રોમાં કહ્યું છે. પરંતુ જેના હદયની આંખન હોય તે ક્યાંથી દેખે અને કોણ બતાવે?
પછી જેઠો કુમતિ લખે છે કે શ્વેત તે હાટ સમાન છે ત્યાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org