________________
સમકિત સદ્ધાર. ડતો નથી; આવા અજ્ઞાનપણુએ યુકત અજ્ઞાનીને લખવા ઉપર ભરૂથો રાખવે તે સંસારમાં ભ્રમણ કરાવવાનો હેતુજ છે ઈતિ
૪. આધાકરમી આહાર વિષે. ચોથા પ્રશ્નોત્તરમાં લખ્યું છે કે દેવ ગુરૂ ધર્મને કાજે આધાકમી આહાર દીજે તે લાભ છે જેઠા હકનું આ લખવું નિકે. વળ જુઠું છે. કારણ કે અમારા શાસ્ત્રમાં એમ એકાંત કોઈ પણ જગ્યાએ લખ્યું નથી, અને અમે એવી રીતે માનતા પણ નથી.
વળી જેઠા કુમતિએ લખ્યું છે કે શ્રી ભગવતિ સુત્રના પાંચમા શતકના છઠ્ઠા ઉદેશામાં કહ્યું છે કે જીવ હણે, જૂઠું બોલે, સાધુને આપણુંક આહાર વિહરાવે તે અલ્પ આયુષ્ય બધે આ પાઠ સત્ય છે. પરંતુ તે પાઠમાં જીત હણે, જૂઠું બોલે, એવું લખ્યું છે તે આહારની બાબતમાં સમજવું. સાધુને અર્થ આહાર નીપજાવતાં હિંસા થાય તે હિંસા, અને સાધુને નિમિતે કર્યા છતાં પોતાને અર્થે કહેવું તે અસત્ય સમજવું, વળી તિજ ઉદેસાના ત્યાર પછીના આળાવામાં લખ્યું છે કે જીવદયા પાળ, અસત્ય ન બોલે, સાધુને સુઝ આહાર વહોરવે તે દીર્ધ આયુષ્ય બાંધે. આ આ ળવાની અપેક્ષાએ અલ્પ આયુષ્ય પણ શુભ બા, અશુભ જાણવું નહિ. કારણ કે તિજ સુત્રના આઠમા શતકના છઠ્ઠા ઉદેસામાં કહ્યું છે. યતઃ
समणोवासगस्सणं भंते तहारुवं समणंवा माहवा अफासुएणं अणेसणिणं असणं पाणं नाव पडिलाभेमाणे किकनइ ? गोयमा ! बहुतरियासे निजरा कज्जइ अप्पत्तराएसे पावे कम्मे कज्जात.
અર્થ સાધુને અણુ અણપણુક આહાર વહોરાવતાં એ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org