SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ મે મુહપતિ બાંધી રાખવી તે કુલિંગ છે તે વિષે. ૨૨૧ છે તે સંબંધમાં શ્રી વિપક સૂત્રની અંદર પ્રત્યક્ષ પાઠ છે કે મગારાણુએ શ્રી ગતગણધરને કહ્યું કે તમે માતે મુદ્દો રિયા મુદ્દે બંધ અર્થતમે હે ભગવંત! મુખવસ્ત્રિકાએ કરીને મુખ બાંધી લો. આ પાઠથી એમ સિદ્ધ થાય છે કે ગતમસ્વામીએ પોતાનું મુખ, મુખસિકાએ કરીને બાંધેલું નહોતું, મોટે તેથી વિપરીત પણે કો મુખ બાંધે છે તો તેઓ વિરૂદ્ધાચારનું છેવન કરનાર છે. વળી જે લખે છે કે જે તમસ્વામીએ તે વખતજ સુહ પતિ બાંધી તે અગાઉ શું ઉઘાડે મુખે બોલતા હતા તેને ઉત્તર અક્કલહીન ટુંકોમાં એટલી પણ સમજ નથી કે ઉઘાડે મુખે બેલતા હતા એમ અમે કહેતા નથી, પરંતુ અમે તો મુહપત્તિ ગુખ પાસે હતમાં રાખીને જયણુથી બોલતા હતા એમ કહીએ છીએ, શ્રી અંગ ચુગલીઆ સૂત્રમાં દીક્ષા અવસરે મુહપતિ હાથમાં આપવી કહી છે. થતઃ तउ सुरिहिं तदानुणएहि पट्टोवरी कुपरि विट्टिएहिं रयहरणं ठावित्ता वामकरा नामियाए मुहपत्ति लवधरित्त અર્થ–તીવારે આચાર્યની આજ્ઞા થયે થકે કુણી ઉપર રોહરણ રાખે, દક્ષીણ દીશાએ રજોહરણની દશીઓ રાખે, અને ડાખા હાથમાં અનામિકા અંગુળી ઉપર લાવી મુડપત્તિ ધારણ કરે. વિચારો કે ઉપરના સૂત્રપાઠમાં સૂત્રકારે મુહપત્તિ હાથમાં રાખવી કહી છે પરંતુ મોઢે બાંધવી કહી નથી માટે ટૂંકો જેઓ મુહપતિ બાંધે છે તેઓ છનાણાની બહાર છે. શ્રી આવશ્યક સૂત્રમાં તથા ઓઘ નિકિતમાં કહ્યું છે કે પુર ત્તિ ૩નું થે અર્થાત્ મુખવસ્ત્રિકા જમણું હાથમાં રાખવિ. આવી રીતે કહા છતાં જેઓ નિરંતર મોઢે બાંધીને ફરે છે તે શિમણું છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy