SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિત સભ્યોદ્દાર. ૨..જેમ મુસલમાનોને ભક્ષાભક્ષ ખાવાનો વિવેક નથી તેમ કુંઢકોને પણ વાશી,ખોળ વીગેરે અભક્ષ વસ્તુના ભક્ષણનો વિવેક નથી. ૩. જેમ સુસલમાનો મૂર્તિને માનતા નથી તેમ ટુંકો પણુ જિનપ્રતિમાને માન્ય કરતા નથી. ૪. જેમ મુસલમાનોના કીર્ગના કાંડા સુધી પછેડી પહેરેછે તેમ હુંઢકોના રીખો પણ પગના કાંડા સુધી ચોળપટ્ટો પહેરેછે. જેમ મુસલમાનો હાજીને સારો માનછે તેમ ટુંકોના રીખો પણ વંદના કરવાવાળાને હાજી' એમ કહેછે. ૬. જેમ ચુસલમાન લસણુ, ડુંગળી અર્થાત્ પ્યાજ કાંદા વિગેરે ખાયછે તેમ હુંકોના રિખો પણ ખાયછે. ૭ જેમ મુસલમાનોની ચાલ ચલગત હિંદુઓથી વિપરીત છે તેમ ઢુંઢકોના રીખોની ચાલ ચલગત પણ જૈન મૂનિઓથી તેમજ જૈન શાસ્ત્રોથી વિપરીત છે. ૮. જેમ મુસલમાન સર્વે વરણુનું ખાયછે તેમ ટુંકોના રીખો પણ કોળી, ભરવાડ વિગેરે સર્વે વરણનું ખાયછે. ઈત્યાદિ પણા ખોલોએ કરીને ટુંકો મુસલમાન સદ્રેશ ઢરી શકેછે, અને તેના શ્રાવકો તો સ્ત્રીના શ્તુના દિવસો ન પાળવાના કારણથી તે કરતાં પણ નિશી છે. કૃતિ. ~*~ ૪૩ મોઢે મુત્તિ બાંધી રાખવી તે કુલિંગ છે તે વિષે. ચૈતાળીશમા પ્રશ્નોત્તરમાં મોઢે મુહપત્તિ બાંધી રાખવાનું સિદ્ધ કરવા માટે જેઠા કુમતિએ કેટલીએક, યુક્તિઓ લખીછે, પરંતુ તેજ યુક્તિથી તે પાછો પડેછે અને તેથીજ સુહુપત્તી મોઢે બાંધવી નહિ એંમ સિદ્ધ થાયછે. કારણ કે તેણે થ્યા ખાખતમાં મૃગારાણીના પુત્ર મૃગાલોઢીને જોવા માટે ગૌતમસ્વામી ગયા તે દષ્ટાંત આ૧ ટુકોની સ્મારજાએ પણ રૂતુના દિવસો પાળતી નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy