________________
૨૧૦
સમકિત સહાર. - જ્યારે કંઢકો પ્રવચનના પ્રત્યેનીકને પણ શિક્ષા ન કરવી એમ કહીને દયાવંતનું ડોળ ઘાલે છે ત્યારે તેમના રીખ રેચ લઇને હજાર કરમીને પોતાના શરિરની સુખાકારીને અર્થે હણી નાખે છે તે વખત દયા ક્યાં જતી રહે છે?
જેહા નિજ શ્રી નિશિથચૂરણીમાં જે ત્રણ સિંહને માન અધિકાર છે તે લખ્યો છે પરંતુ તે મૂનિએ સિંહ પ્રત્યે મારવાના ભાવથી લાકડી મારી નહોતી; તેમણે તે સિંહને હઠાવવા માટે પેટી પ્રહાર કર્યો હતો, તે પ્રમાણે કરતા સિંહ મરી ગયા તેમાં મુનિ શું કરે? વળી ગુરૂ મહારાજાએ પણ સિંહને મારવાનું કહ્યું નહોતું. તેમણે એમ કહ્યું હતું કે જો સહેજે ન હઠે તે લાકડીથી હઠાવવા; એ પ્રમાણે ચૂર્ણમાં કહેવું છે છતાં જેઠા જેવા ટૂંકો કુયુકિત કરી તથા જૂઠાં લખાણુ કરી સત્યધર્મની નિંદા કરે છે તે તિઓની
ભૂલી ના મથી, કારણ
કલાક
વળી જેડાએ આ બાબતમાં મોસાળાએ બે સાધુ બાવ્યા તે કરાંત લખ્યું છે પણ તે મળતું નથી, કારણ કે તે મુનિએ તે કાળ કર્યો હતો અને પર્વોક્ત દ્રષ્ટાંતમાં તેમ નહોતું. વળી પૂર્વ કહેલા - પ્રાંતમાં સાધુઓએ ગુરૂ મહારાજની આજ્ઞાથી યેષ્ટિ પ્રહાર કર્યો છે અને સાળાની બાબતમાં પ્રભુએ આજ્ઞા આપી નથી માટે છે સાળાને શિક્ષા કરવાનું દષ્ટાંત પૂર્વોક્ત દાંતને મળતું નથી.
વળી જેઠાએ ગજસુકમાળનું દાંત બતાવ્યું છે પરંતુ તે બાબતમાં ગજસુકમાળ કાળ કરી ગયેલા છે તે પછી તેને ઉપસર્ગ કરના ૨નું નિવારણ શું કરવું? જે અગાઉથી સોમીલ એ પ્રમાણે ઉપ સર્ચ કરશે એવું કૃષ્ણ જાણ્યું હોત તે જરૂર તેનું નિવારણ કરત વળી કાળ કર્યા પછી પણ કૃષ્ણના હદયમાં તેને શિક્ષા કરવાનું હતું, પરંતુ તે ઉપસર્ગ કરનારને તે સ્વયમેવ શિક્ષા થઈ ચૂકી, કારણ કે તે સોમીલે કૃષ્ણને દેખતાંજ કાળ કર્યો છે. તે પણું જુઓ કે કચ્છતિના મૃતકને જમીન ઉપર ઘસડાવ્યું છે અને તેની ધણુંજ નિંદા કરી છે. વળી તેના મૃતકને જેટલી જમીન ઉપર ફેરવ્યું તેટલી જમીન તે મહાદુષ્ટના સ્પર્શ અશુદ્ધ થયેલી ગણને તે ઉપર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org