________________
સમકિત સહ્યાદ્ધિાર.
તે ઢક પંથની ઉત્પત્તિ જિમલજીએ લખી છે તે તમામ જુઠી, ભિવ્ય બુદ્ધિના પ્રભાવથી, અને ભવ્ય જીવોને ફસાવવા નિમીતે તેમાં સત્રની ગાથાઓ વિના પ્રયોજન નાખી છે પણ તે પંથની ખરી ઉત્પત્તિ હીર કલર મુનિની બનાવેલી કુમતિ વિધ્વંસન - પાઈ તથા અમરસિંઘ ઢકના પડદાદા (ગુરૂનાગુરૂ તેના ગુરૂ) અ. મુલક ચંદના હાથની લખેલી ટૂંક મતની પટ્ટાવલી ઉપરથી આ નીચે લખી છે.
ઢંઢક મતની પાવલી. ગુજરાત દેશના અમદાવાદ નગરમાં એક લંકા નામે લીખારી (લહીઓ) રહેતો હતો. તે જ્ઞાન જયતિના ઉપાશ્રયમાં રહી પુસ્તક લખીને આજીવિકા કરતો હતો. એકદા તેના મનમાં બેઈમાની આવી તેથી તેણે એક પુસ્તકના વચમાંનાં સાત પાનાં લખવાં મુકી દીધાં જ્યારે પુસ્તકના લખાવનારે પુસ્તક અધુરું દીઠું ત્યારે લંકા લીઆની તણું ઘણું મંડી ફજેતી) કરી, ઉપાશ્રયમાંથી કાઢી મુક્યો, અને સર્વ શ્રાવકોને કહી દીધું કે આ લુચ્ચા લંકાની પાસે કોઈએ કાંઈ પણ પુસ્તક લખાવવું નહિ.
આ પ્રમાણે થવાથી લુંકો આ જીવીકા ભંગ થયો, ઘણું દુઃખ પાઓ, તેથી કરીને તે જૈન મતનો કેવી બની ગયો. જ્યારે અમદાવાદમાં તે લુકાનું જોર ચાલ્યું નહિ ત્યારે ત્યાંથી સુમારે ચાલીશ ગાઉ દુર લીંબડી કરીને ગામ છે ત્યાં તેને લખમશી કરીને કોઈ વાણુઓ મિત્ર હતો તેની તરફથી કાંઈ આશ્રય મળશે એમ ધાર્યું લખમશી ત્યાંના રાજ્યનો કારભારી હતો તેથી તેનું ધારવું સફળ થાય તેમાં નવાઈ નહોતી. પછી હું લીંબડી ગયો, ત્યાં જઈ લખમશીને કહ્યું કે ભગવતનો માર્ગ લપાઈ ગયો છે, લોકો અવળે રસ્તે ચાલે છે, મેં અમદાવાદમાં ઘણું લોકોને સાચો ઉપદેશ કર્યો પણ મારું કહેવું ન માનતા ઉલટો મને ત્યાંથી મારી પીટીને કાઢી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org