SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ટુંઢક મતની ઉત્પત્તિ વિગેરે. નથી; તો સુખ ખંધા પંથનો આદિ ગુરૂ ચારિત્રનો દેવાવાળો કોઈ નથી; કેમકે એ હુંકોનો પંથતો શ્રી સુરતના રહેનાર લવજી, જીવાજી, તથા ભાવસાર ધર્મદાસનો ચલાવેલો છે, વળી તેમનો આચાર તથા વેશ ખત્રીશ સુત્રતા કથનથી પણ ભ્રષ્ટ છે કારણ F શ્રી પ્રશ્ન વ્યાકરણ સુત્રના પાંચમા સંધર દ્વારમાં જૈન મુનીઓના ચઉદ ઉપગરણ કહ્યા છે યતઃ पडिग्गहो १ पायबंधण २ पाय केसरि या ३ पाय ठवणंच ४ पडलाई तिन्निव ५ रयत्ताणं ६ गोच्छत्रो ७ तिन्निय पच्छागा १० रोहरण ११ चोलपट्टक १२ मुहांतक १३ मादीयं १४ एयंपीय संजमस्स नववूह કૈયાહ. અર્થ-પાત્ર ૧ પાત્ર બંધન ૨ પાત્ર પ્રમાર્જવાનું ચીવરખંડ ૩ પાત્ર સ્થાપવાનું ૪ ત્રણપડલા ૫ રજસ્રાણુ ૬ ગોછા (પાત્ર ઉપર બાંધવાનું) ૭ ત્રણ પ્રચ્છાગાં રોહરણ ૧૧ ચૉળપટ્ટો ૧૨ મુખવસ ૧૩ એ દે દઇને ૧૪ ચૌદ ઉપગરણ સંજમની વૃદ્ધિ થૈ જાણવા. ઉપર લખેલા ઉપગરણમાં ઉનના કેટલા, સુતરના કેટલા, તેનું પ્રમાણ કેટલું, શું શું પ્રયોજન, અને કેવી રીતે વાપરવા તે કોઈ પશુ ટુંક જાણતો નથી. અને આ પ્રમાણે ચૌદ ઉપગરણુ તેની પાસે પણ નથી માટે તેઓ કુલીંગી છે. વળી ૧ સામાયક ૨ પ્રતિક્રમણ ૩ દિક્ષા ૪ શ્રાવકવ્રત ૫ લોચકરણ ૬ છેદોપસ્થાપનીય ચારિત્ર, વિગેરેની વિધિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy