SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નંદત્રમાં સર્વ સૂત્રોનો નાધ છે તે વિષે. ૧૬૭ ૪૩. સૂત્રમાં કહ્યુંછે કે શાશ્વતી પૃથ્વીનું દળ ઉતરે નહિ અને પ્રકરણમાં કહ્યું કે સગરક્રવર્તિના પુત્રોએ શાશ્વતુ દળ તોડયું તેનો ઉત્તર- સગરચક્રવતિના પુત્રો શ્રી અષ્ટાપદપર્વતે યાત્રા નિમિત્તે ગયેલા, તેઓએ તિર્થરક્ષણ નિમિત્તે ફરતી ખાઈ ખોદાવવાનું ધાર્યુ, તેથી તેમના પિતા સગરચક્રવર્તિએ આપેલા ડરનથી ખાઈ ખોદી અને શાશ્વતુ દળ તોડયું, પરંતુ દંડરવના અધિષ્ટાયક એકહાર દેવતા છે. વળી દેવશક્તિ અગાધ છે માટે પ્રકરણમાં કહેલી વાત સત્ય છે. ૪૪. સૂત્રમાં તિર્થંકરની તેત્રીશ આશાતના ટાળવી કહી અને પ્રકર્ણામાં પ્રતિમાની ચોરાશી આશાતના કહીછે તેનો ઉત્તર તિર્થંકરની તેત્રીશ આશાતના જૈનમતના કોઇપણ શાસ્ત્રમાં કહી નથી. જેનશાસ્ત્રોમાં તો તિર્થંકરની ચોરાશી આશાતના કહીછે તેજ પ્રમાણે જીનપ્રતિમાની પણ ચોરાશી આશાતનાછે. ૪૫. ઉપવાસમાં પાણીવિના ખીજું દ્રષ્ય ખાવું નિષેધ્યુંછે, અને પ્રકરણમાં અણાહારી વસ્તુ ખાવી કહી તેનો ઉત્તર જેમાં મુઢમતિ આહારઅણુાહારનું સ્વરૂપજ જાણતો હોય એમ જડ્ડાતું નથી કારણ કે ઉપવાસમાં તો આહારનો ત્યાગછે, અાહારનો ત્યાગ નથી. વળી અાહારી વસ્તુ કઇ કઇછે, કેવી રીતે વાપરવાનીછે, શા કારણે વાપરવાનીછે તેની પણ જેઠાને ખબર નહોતી એ મ જણાયછે. હુંઢકો ઉપવાસમાં પાણી શિવાય બીજું દ્રશ્ય ખાવાની મના સમજેછે તો તેના રિખો ઘણા ઉપવાસ કર્યાનું ખોટું ડોળ બતાવીને દહીંના ગોરસ તથા છાશ વગેરે અસનાહારનું ભક્ષણ કરેછે તે કયા શાસ્ત્રથી? ૪૬, સિદ્ધાંતમાં ભગવંતને યંત્ત યુદ્ધાળું કહ્યા અને કલ્પ સત્રમાં નિશાળે ભણવા મૂક્યા એમ કહ્યું. એવો વિરોધ જેઠો કુ મતિ બતાવેછે તેનો ઉત્તરભગવંત તો સયંસવુદ્ધાળું એટલે સ્વ મૈં યુદ્ધ છે, તેઓ કોઇની પાસે ભણ્યા નથી પરંતુ પ્રભુના માતા પિતાએ મોહે કરીને નિશાળે મક્યા ત્યારે પણ ઉલટા નિશાળના મહેતાજીના સંશય ભાંગીને તેને ભણાવી આવ્યાછે. એમ શાસ્ત્રોમાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy