SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ શ્રી નંદસૂત્રમાં સર્વ સૂત્રોનો નાધ છે તે વિષે. ૩૫. સૂત્રમાં જીવ ચક્રવર્તિપણું ઉત્કૃષ્ટુ બે વાર પામે એમ કહ્યું અને શ્રી મહાપ્રખ્ખાણ પયજ્ઞામાં અનંતીવાર ચક્રવર્તિત થાય એમ કહ્યુ તેનો ઉત્તર--શ્રી મહાપચ્ચખ્ખાણ પયજ્ઞામાં તો એમ કહ્યુંછે કે જીવ કેંદ્રપણું પામ્યો, ચક્રગતિપણુ પામ્યો અને ઉત્તમ ભોગ અનંતીવાર પામ્યો તોપણુ તૂસ થયો નહિં, પરંતુ તે પાઠમાં ચક્રવતિપણુ શ્મનંતીવાર પામ્યો એમ કહ્યું નથી; આ ઉપરથી જેઠા કુમતિને શાસ્ત્રાર્થનો ખોધજ નહોતો એમ જણાયછે. ૩૬ શ્રી ભગવતિસૂત્રમાં કહ્યું કે કેવળીને હસવું, રમવું, ઉં. ધવું, નાચવું, વિગેરે મોહનીકર્મનો ઉદય ન હોય અને પ્રકરણમાં કપીલકેવળીએ ભીલ (ચોર) આગળ નાટક કર્યું એમ કહ્યું તેનો ઉત્તર-કપીલકેવળીએ છંદ વિગેરે કહીને ચોરને પ્રતિમોધ્યા છે અને તાળસંયુક્ત છંદ કહ્યા તેનું નામ નાટક છે; પરંતુ કપીલ કેવળી કાંઈ નાચ્યા નથી. ૩૭. શ્રી દશવૈકાલિકસૂત્રમાં સાધુને વેશ્યાને પાડે જવું નિમેધ્યું અને પ્રકરણમાં થુળિભદ્રે વેશ્યાને ઘર ચોમાસુ કર્યું એમ કહ્યું તેનો ઉત્તર-થુળિભદ્રના ગુરૂ ચઉદયવિ હતા તેથી થુળિભદ્ર ચ્યાગમવ્યવહારી ગુરૂની આજ્ઞા લઈને વેશ્યાને ધરે ચોમાસું રહ્યા હતા; અને દશવૈકાળિકસૂત્ર તો સૂત્રવ્યવહારીને વાસ્તે છે, માટે પૂર્વાત વાતમાં કાંઈ પણ વિરોધ નથી, C. + ૩૮. શ્રી આચારાંગત્રમાં શ્રી મહાવીરસ્વામી પોતાને ગ ભેથી સંહરતા ળણે એમ કહ્યું અને શ્રી કલ્પસૂત્રમાં ન જાણે એમ કહ્યું તેનો ઉત્તર – જેઠો મુઢમતિ કલ્પસૂત્રનો વિરોધ બતાવેછે પરંતુ શ્રી કલ્પસૂત્રતો શ્રી દશાશ્રુતસ્કંધનું આઠનું અધ્યયન છે, માટે ૬શાશ્રુતસ્કંધ જો હુંઢકો માન્ય કરેછે તો તેને કલ્પસૂત્ર પણ માન્ય કરવું જોઇએ, તોપણ કલ્પસૂત્રમાં કહેલા વચનના સત્યપણાને વાતે જાણવું જોઈએ કે કલ્પસૂત્રમાં પ્રભુ ન જાણે એમ કહ્યું છે તે હરિગુગમેષી દેવતાની કુશળતા જણાવવાને અને પ્રભુને કોઈ પણ પ્રકારની ખાધા થઈ નથી માટે કહેલું છે; જેમ કોઈ પુરૂષના પગમાં કાંટો ભાગ્યો હોય તેને કોઈ નિપુણ પુરૂષ ચતુરાઈથી કાઢી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy