SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ બતનો ખુલાસો માંગમાં ઓળીના દિવસે નથી શ્રી નંદિસૂત્રમાં સર્વ સૂત્રોનો નાધ છે તે વિષે. ૧૬૩ પુગળ હાથમાં ન આવે તવા કહ્યા છે અને પ્રકરણમાં ગૌતમસ્વામી સૂર્યકિરણું અવલબીને અષ્ટાપદ ચડયા એમ કહ્યું છે તે બાબતનો ખુલાસો દશમા પ્રશ્નોત્તરમાં વિગતવાર લખાયેલ છે. ર૬ શ્રી ઠાકુંગસૂત્રમાં બત્રીશ અસઝઝાઈ કહી છે અને પ્રકરણમાં આશો તથા ચઈતરમાસની ઓળીના દિવસ પણ અસગ્રાઈને કહ્યા છે તેને ઉત્તર–શ્રી ઠાકુંગસૂત્રમાં એમ નથી કહ્યું કે બત્રીશજ અસાઈ છે અને બીજી નથી માટે પ્રકરણમાં કહેલી વાત પણ સત્ય છે. - ૨૭ શ્રી અનુગારમાં ઉચ્છવંગુળથી પ્રમાણુગળ હજાર ગુણ કહી છે તે પ્રમાણે ચાર હજાર ગાઉનું પ્રમાણ વોજન થાય છે અને પ્રકરણમાં સોળસે ગાઉનું યોજન કર્યું છે તેને ઉતર–શ્રી અનુયોગદ્વારમાં પ્રમાણુગુળની શુચિ હરિગુણું કહી છે અને એ ગુળતો ચારણું છે, પરંતુ ગુરૂગમ વિના મુઢમતિઓને તે વાતની ખબર કેમ પડે? - ૨૮. શ્રી ભગવતિ સૂત્રમાં મહાવીરસ્વામીને દશ રૂપ છે સ્થપણુમાં છેલી રાત્રે લાધ્યા એમ કહ્યું અને શ્રી આવશ્યક સવમાં પ્રથમ ચોમાસે દીઠા એમ કહ્યું છે તેને ઉત્તર–શ્રી ભગવતિ સત્રમાં કહ્યું તેને ભાવાર્થ એ છે કે છદ્મસ્થપણુમાં છેલ્લી રાત્રે એટલે જે દિવસની રાત્રીએ દીઠાતિ રાત્રીના છેલ્લા ભાગમાં દી એમ સમજવું માટે શ્રી આવશ્યક સૂત્રમાં પ્રથમ ચોમાસે દીઠા એમ કહ્યું તિ સત્ય છે, તો પણ તેમાં મતાંતર છે. ૨૯-૩૦-૩૧. શ્રી ઉત્તરાધ્યયનમાં કહ્યું કે સંજમ આદરતાં સમયમાત્ર પ્રમાદન કરશે અને ગણિવિજય પયજામાં કહ્યું કે ત્રણ નક્ષત્રમાં દિક્ષા ન લેવી, ચાર નક્ષત્ર લોચ વિજો, પાંચ નક્ષત્રે ગુરની પૂજા કરવી તેનું કેમ? એવું લખ્યું તેનો ઉત્તર–શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં જે વાત કહી છે તિ સામાન્ય અને અપેક્ષાયુક્ત છે, પરંતુ અપેક્ષાથી અજાણ જેઠાને તે વાત સમજાણું નથી અને ગસિવિય પયજાની વાત પણ સત્ય છે. જેઠાને હેતુ ગણિવિજય ૫ યજાની વાત ઉત્થાપન કરવામાં જીનપ્રતિમાનું ઉત્થાપન કરવાનો છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy