SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નંદિસૂત્રમાં સર્વ સૂનો નાધ છે તે વિષે૧૧ ખ્યાતા કાળની છે એમ કહ્યું તેનો ઉત્તર પણ સાતમા પ્રશ્નોત્તરમાં અગાઉ લખી ગયા છીએ. ૧૪ શ્રી જ્ઞાતા સત્રમાં શ્રી શત્રુંજય પર્વત ઉપર પાંચ પાંડવે સંથારો કર્યો એમ કહ્યું અને ગ્રંથોમાં પાંડવો વીશકોડી મિનિ સાથે સિધ્યા એમ કહ્યું તેને ઉત્તર–શ્રી જ્ઞાતાસૂત્રમાં ફક્ત પાંડવોનીજ વિવેક્ષા છે, અન્ય મુનિની નથી માટે ત્યાં પરિવાર કલ્યો નથી. ૧૫ શ્રી ભગવતિસૂત્રમાં મહાવીરસ્વામીને સાતશે કેવળીની સંપદા કહી અને ગ્રંથોમાં પંદરશે તાપસ કેવળી વધાર્યો તિને ઉત્તર અગાઉ દરામા પ્રશ્નોત્તરમાં લખી ગયા છીએ. ૧૬ શ્રીઠાકુંગસૂત્રમાં માનુષોત્તર પવતે ચારકૂટ ઇંદ્રિના આવાસના કહ્યા અને જૈનધર્મી સિદ્ધાયતનકૂટ છે એમ કહે છે પણ તિ તે સત્રમાં કહેલો નથી એવું લખ્યું તિનો ઉત્તર–ાણગસૂત્રમાં ચોથા ઠાણુમાં ચાર બોલની વક્તવ્યતા છે તેથી ત્યાં ચારજ કુટ કહ્યા છે, પરંતુ સિદ્ધાયતન કૂટ શ્રી દીપસાગરપજતિ સત્રમાં કહ્યા છે. આ બાબત પંદરમા પ્રશ્નોત્તરમાં વિશે જણાવી ગયા છીએ. ૧૭ સૂત્રમાં સાધુ સાધ્વીને મૂલ્ય આણેલે આહાર ન કહે એમ કહ્યું અને પ્રકરણમાં સાત ક્ષેત્રે ધન કઢાવો છો તેમાં સાધુ સાધ્વી નિ અર્થ પણ ધન કઢાવ છો એમ લખ્યું તેને ઉત્તર–જેનામતના કોઈ પણુ શાસ્ત્રમાં ઉત્સર્ગ નથી લખ્યું કે સાધુન અથે કિમત ખરચી લીધેલ આહારદિક શ્રાવક દે અને સાધુ લિ, જેઠાએ તિ બાબત તદન ખોટી લખી છે. વળી આ બાબત વિશે અઢારમા પ્રશ્નોત્તરમાં લખાયેલું છે. ૧૮ સત્રમાં રૂચકદીપ પંદરમો કહ્યો અને પ્રકરણે તિરમાં કહ્યો એમ જેઠાએ લખ્યું છે પણ શ્રી અનુયોગદ્વારમાં રૂચકદીપ અગીયારમો અને જીવાભીગમ સૂત્રમાં પંદરમો લખ્યો છે તેનું કેમ? ૧૯ સૂત્રમાં છપ્પન અંતરદીપ જળથી અંતરિક્ષ કહ્યા અને પ્રકરણમાં ચાર દાઢા ઉપર કહ્યા તિનો ઉત્તર –જેડાએ પ્રકરણમાં ચાર દાઢા ઉપર છે એમ કહ્યું છે એવું લખ્યું તે ખોટું છે, પરંતુ આઠ દાઢા ઉપર છે એમ પ્રકરણમાં કહ્યું છે અને તે વાત સત્ય છે, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy