SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ દેવતાઓ અનેશ્વરની દાઢા પજે છે તે વિષે. ૧૩૯ કુળવાન એટલે ગામના રાજાથી પણ દ્રવ્યે અધિક હોય, રાજાના ભંડારમાં દશલાખ રૂપીચ્યા હોય અને સાહુકાર પાસે દસક્રોડ હોય પરંતુ તેથી કાંઇ સાહુકાર રાજા કહેવારો નહિ, કારણ કે રાજાની પત્નિ દુર્લભ અને જેટલું માન રાજાને મળેછે તેટલું તે ગૃહસ્થને મળતું નથી; આ ઉપરથી, અભવ્યનો જીવ ઈંદ્ર ન થાય અને ગ્રેબેંકમાં દેવતા થાય તેમાં કાંઇ ખાધક નથી એમ સ્પષ્ટ સમજાયુંછે. જેમ દેવતા ચવીને એકેંદ્રિ થાયછે પણ વિગલૈઢિ થતા નથી (જોકે વિગલૈંગ્નિ એકેદ્રિથી અધિકા, વળી અકેંદ્રિમાંથી નીકળી એ કાવતારી થઇ મોક્ષે જાયછે પરંતુ વિગલૈંગ્નિ જેની પુન્યાઈ અકેંદ્રિથી અધિક ગણાયછે તેમાંથી નીકળી કોઈ જીવ એકાવતારી થતો નથી માટે જેવી જેની સ્થિતિ બંધાયેલીછે તે પ્રમાણે તેની ગત્યાગતિ થાયછે. અભષ્પકુળકમાં ઇંદ્રનો સામાનિક દેવતા અભન્ય ન થાય અસ કહ્યુછે તો સંગમો અભળતો જીય ઇંદ્રનો સામાનિક કેમ થયો” એમ જેણે કુમતિ લખેછે તેનો ઉત્તર જૈનશાસ્ત્રની રચના વિચિત્ર પ્રકારનીછે. શ્રી ભગવતી સુત્રમાં શતક પહેલ ઉદેરો બીજે વિરાધિત સંજની ઉત્કૃષ્ટા સુધર્મ દેવલોકે જાય એમ કહ્યુંછે અને જ્ઞાતા સુત્રમાં અધ્યયન સોળમ સુકમાલિકા વિરાધીત સંજમી ઈશાન દેવલોકે ગઈ એમ કહ્યુંછે; વળી શ્રી ઉશ્વાઈ સુત્રમાં તાપસ ઉત્કૃષ્ટા જ્યોતિષિ સુધી યછે એમ કહ્યુંછે અને ભગતિ સુત્રમાં તામલી તાપસ ઈશાનદ્ન થયો એમ કહ્યુંછે, ઈત્યાદિક ઘણી ચરચાછે પણ આસ્થલે ગ્રંથ વધી જવાના હેતુથી લખી નથી. જ્યારે સુત્રમાં આ પ્રમાણે હોયછે ત્યારે ગ્રંથોમાં હોય તો તેમાં કાંઇ આશ્ચર્ય નથી. સુર્યાભે પ્રભુને છ બોલ પુછ્યા તે ઉપરથી ખારે ખોલવાળા સુયાલ વિમાને જાયછે એમ જેઠાએ હરાવ્યુંછે, પરંતુ તે અસત્યછે કારણ કે છદ્મસ્થ જીવ અજ્ઞાનતાને લીધે અથવા શંકાથી ગમે તેવું પ્રશ્ન કરે તો તેમાં કાંઈ નવાઈ નથી. વળી દેવતા સંબંધી ખાર ખોલની ગુચ્છા સુત્રમાંછે પણ મનુષ્ય સંબંધી નથી માટે મારે બોલના દેવ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy