________________
૧૪૦
સમકિત સોહાર, તે થાય છે એમ જેઠાએ ઠરાવ્યું છે તે મનુષ્ય સંબંધી બારે બોલની પચ્છા નથી તેથી તિના લખવા પ્રમાણે શું મનુષ્ય બારે બોલના નથી થતા થાય છેપરંતુ જેઠા નિભાવે ફક્ત જીનપ્રતિમાનું છું. સ્થાપન કરવાને તથા અલ્પમતિ અને પોતાના ફંદમાં ફસાવવા નિમિત્તેજ આવો અસત્ય કુયુક્તિ કરી છે.
વળી દેવતાની કરણુંને છતઆચાર ઠરાવીને જે કુમતિ તે કરણીને ગણત્રીમાંથી કાઢી નાંખે છે એટલે તિનું કાંઈ પણ ફળ નથી એમ કરાવે છે પરંતુ એ મુખમાં એટલી પણ સમજ નહોતી કે ઈંદ્ર વિગેરે સમકકી દેવતાઓનો આચાર વ્યવહાર કેવો છે.. તિઓ પ્રભુના પાંચ કલ્યાણકે મહોત્સવ કરે છે, જનપ્રતિમા જીનદાઢાની પુજા કરે છે, નંદિશ્વરે અફાઈ મહોત્સવ કરે છે, મુનિ મહારાજન વંદણુ કરવા આવે છે, વિગેરે તમામ સમકકીની કરણ કરે છે પરંતુ કોઈ જગ્યાએ અન્ય હરિહરાદિક દેવને તથા મિથ્યાત્વીઓને નમસ્કાર કરવા ગયા, પુજવા ગયા, તિમના ગુરૂને વંદન કર્યું, તેમને મહોત્સવ કર્યો વિગેરે કાંઈ કહ્યું નથી, માટે નિમણે કરેલી તમામ કરણી સમકિતીની છે અને મહા પુન્ય પ્રાપ્તિનું કારણ છે. વળી આચારથી પુન્ય બંધાતું નથી એમ પણ ક્યાં કહ્યું છે
જેઠો નિજવ કેવળ કલ્યાણક મહોત્સવ આચારમાં લખતો નથી એ ઉપરથી તેમાં પુન્યબંધ છે એમ તે સમજે છે - રંતુ જબુદ્ધિપપજતી સુત્રમાં તે પાંચે કલ્યાણકનો મહોત્સવ કરવાને માટે ધર્મ અને જનભક્તિ જાણીને આવે છે એમ કહ્યું છે, માટે જેઠાઓ જેમ પોતાને ગમતું આવે તેમ લખ્યું છે તે સર્વે મિથ્યા છે. વધુમાં જંબુદ્વિપપભતી સુવે ત્રીજે અધિકારે –
अप्पेगइआ बंदणवत्तियं एवं पूयणवत्तियं स कारे सम्माण दंसण कोउहल अप्पे सकस्स वय णुयत्तमाणा अप्पे अणमण मणुयत्तमाणा अप्पे जि तमेतं एवमादि.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org