SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ સમકિત સત્યોહાર. પરિવાર કહ્યું છે માટે તે પ્રતિમા અરિહંતની નહિ એમ જે દમતિ કહે છે. તેને ઉત્તર–ફક્ત દેવ બુદ્ધિથી અને મિથ્યાત્વના ઉ. દયથી ખોટુ લખવાન જેઠા નિવે જરા પણું પાપ થવાને ભય જાણ્યો નથી; કારણ કે સુત્રમાં તે પ્રભુની પાસે બાર પર્વદા કહી છે. ચાર પ્રકારના દેવ તથા દેવી એ આઠ અને સાધુ, સાધવી, માનુષ્ય અને સ્ત્રીઓ એ પ્રમાણે બાર પર્વદા કહેવાય છે, તે સિદ્ધાયતનમાં છત્રધાર અને ચામરધાર વિગેરે પ્રતિમાઓ જક્ષની તથા નાગ દેવતા વિગેરેની છે તેમાં શું ખોટું છે? કારણ કે પ્રભુ સાક્ષાત વિચરતા હતા ત્યારે પણ જક્ષ દેવતા ચાંમર વિંઝતા હતા. વળી તિ લખે છે કે અસાશ્વતી પ્રતિમાની પાસે કાઉસગ્નિની પ્રતિમા હોય છે અને સાશ્વતી પાસે હોતી નથી માટે કઈ સાચી અને કઈ જુઠી ? તિને ઉત્તર-અમારે તે બંને પ્રતિમા સાચી તેમજ વંદનીક પુજનીક છે, પણ જે ઢંઢકો કાઉસગ્નિઆ યુક્ત પ્રતિમા તે અરિહંતની હોય ખરી એમ કહે છે ત્યારે માન્ય કેમ કરતા નથી પરંતુ જયાં સુધી મિથ્યાત્વરૂપી કમળો તેના નિવમાં છે ત્યાં સુધી શુદ્ધ મની ઓળખાણ તેઓને થવાની જ નથી. ૪. સુભિ જીનપ્રતિમાને મોરપીંછથી પ્રમાઈ તે બાબતમાં જેઠા કુમતિએ સાધુને પાંચ પ્રકારના રજોહરણ રાખવાનું શાસ્ત્રમાં કહ્યું છે તિમાં મોરપીંછનું હરણું કશું નથી એમ લખ્યું છે, પણું તો આ વાત સાથે કાંઈ પણ સંબંધ નથી, કારણ કે મોરપીંછ કઈ પ્રભુતું ઉપગરણ નથી, તે તો જીનપ્રતિમાની ઉપરથી ઝીણું જંતુઓની રક્ષા નિમિત્તે તેમજ રજ વિગેરે પ્રમાર્જિવાને અર્થે ભક્તિ કરનાર શ્રાવકે રાખવાનું છે. પ. સુભ પ્રતિમાને વસ્ત્ર પહેરાવ્યા તે બાબતમાં જે કુમતિ લખે છે કે ભગવંત તે અચેલ છે એટલે તેને વસ્ત્ર હોય નહિ આ લખવું તમામ મિથ્યા છે, કારણ કે સુત્રમાં તે બારીશ તિઈંકરને યથાવત્ નિર્વાણ પામ્યા ત્યાં સુધી સચેત કહ્યા છે અને વસ્ત્ર પહેરાવવા બાબતનો ખુલાસો હૈપદિના અધિકારમાં લખાઈ ગયો છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy