________________
કલા પણ
૧૦૮
સમકિત સહાર. તિ વાતની શી ખબર પડે; તે ખોટા દુષણું કાઢવામાં જ સમજે. વળી હાલમાં સત્તરભેદી પૂજામાં પણ વયયુગળ પ્રભુની સમીપે - - રવામાં આવે છે. દરરોજ શુદ્ધ વસ્ત્રથી પ્રભુનું શરીર લુવાય છે. તે વિ ગેરે કાર્યોમાં જનપ્રતિમાના ઉપભોગમાં વસ્ત્રો પણ આવે છે.
વળી આ પ્રસંગમાં તે લખે છે કે “જેવી રીતે સંભ પૂજા કરી છે તે જ રીતે પદીએ કરી છે” તો એ ઉપરથી સિદ્ધ થાય છે કે જેમ સામે સિધાવતનમાં સાશ્વતી જનપ્રતિમા પછછે તેમ આ ઠેકાણે ટ્રિપદીની કરેલી પૂજા પણુ જીનપ્રતિમાની જ છે.
વળી જે કુમતિ ભદ્રા સાથે વાહિએ કરેલી અન્યદેવની પૂજાને ટ્રિપદીની કરેલી પૂજ્ય પ્રમાણે હોવાથી દ્વિપદીની પૂજા પણ અન્ય દે. વનીકરાવે છે, પણ એ મુર્ખ એટલું પણ સમજ નથી કે કોઈ બાબ તમાં સરખી રીતની પૂજા હોય તો પણ તેમાં કાંઈ બાધક નથી. જેમ હાલ પણ અન્યદની જાવકની કેટલીએક રીત મુજબ પોતાના દેવની પૂજા કરે છે, તેમ આ ઠેકાણે ભદ્રા સાથે વાહિએ, પણ ટ્રિપદીની પડે પૂજા કરી છે તે પણ પ્રત્યક્ષ સમજાય છે કે તે દીએ નમુથુનું કહ્યું છે માટે તેની કરેલી પૂજા જનપ્રતિમાની જશે અને ભદ્રા સાર્વવાહિએ નમુથુનું નથી કહ્યું માટે તેની કરેલી પણ અન્ય દેવની છે.
વળી દ્રપદીએ નમુળુણું જીનપ્રતિમાની સન્મુખ કહ્યું છે તે વાત સુત્રની અંદર છે અને જેઠો નિજ તે વાત કબુલ કરે છે પણ તે પ્રતિમા અરિહંતની નહિ એમ પોતાને કુમત સ્થાપન કરવા સારુ લખે છે કે અરિહંત શિવાય બીજાની પાસે પણ નમુથુનું કહેવાય છે. શાળાના શિષ્ય ગોશાળાને નમુબ્યુનું કહેતા હતા; વળી ગે શાળાના શ્રાવક પડાવશ્યક કરતા હતા ત્યાં ગોશાળાને નમુગ્ધ કહેતા હતા આ સર્વે વાત તદન જુદી છે કારણ કે નમુળુણેના ગુણુ કોઈ પણ અન્યદેવમાં નથી. બીજા કોઈ દવ પાસ નમુથુનું કહેવાનું નથી તેમ છતાં જેડાએ લખ્યું છે તે તેણે વિરાગની અ વજ્ઞા કરી છે કારણ કે એ લખવે કરીને તેણે અન્યદેવને અને વિતરાગને સરખા કરાવ્યા છે. કેવી મુખઈ ! અન્યદેવ અને વિત્તરાગ
પોતાના કે અન્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org