SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ જિદીએ જનપ્રતિમા પુછે છે તે વિષે શ્રી ઉગ્રસેન રાજાને ઘરે કચ્છવાસુદેવ પ્રમુખ ઘણું રા“ જાને માટે માંસમદિરાને આહાર બનાવવાના હતા, તેમાં પાંડવો પણ હતા, તો શું તેથી તેનું સમકિત હણુઈ જાય છે? નહી. કારણકે એણીકરાજા, કૃષ્ણ વાસુદેવ વિગેરે સમકિતી હતા પણ તેને એક પણ અણુવ્રત નહોતુ, તે તેથી તેને સમકિત વિનાના કહેવાશે? નહીં કહેવાય, માટે આ બાબતમાં સમજવાનું એટલું જ છે કે તિ સમયમાં લગ્નાદિક મહોત્સવને વિષે બોરવ પ્રમુખમાં તે વસ્તુ નીપજાવવાની ક્ષત્રિના કુળની રીતી તથા રિવાજ હતો માટે ટ્રિપદિના માતા પિતા સમકિત દ્રષ્ટી નહોતા એમ કહેવું તે મિથ્યા છે. વળી આ ઠેકાણે જેઠો અજ્ઞાની લખે છે કે “છ આહાર નિપજાવ્યા” તે સાતા સુત્રમાં છ અહારને સુત્રપાઠ નથી; તિ સુત્રાપામાં ચાર આ હાર ઉપરાંત જે કહ્યું છે તે ચાર આહારનું વિશેષણ છે, પરંતુ છે આહાર કહ્યા નથી. આ ઉપરથી એમજ સિદ્ધ થાય છે કે જેઠા | ખિને સુત્રને ઉપયોગ જ નહોતો. અને તેણે જે જે બાબત લખી છે ત મતિ કલ્પનાએ લખેલી છે. વળી તે મુઢ જે લખે છે કે પિદિએ પ્રતિમા પૂછ તે તિર્થંકરની પ્રતિમા નહિ કારણ કે તેણે તે પ્રતિમાને વસ્ત્ર પહેરાવ્યા છે અને તમે હાલની પ્રતિમાને વસ્ત્ર પહેરાવતા નથી. તેને ઉ. તર—ટ્રપતિએ જનપ્રતિમાની પૂજા કરી તે સમયમાં જનપ્રતિમાને વસ્ત્ર યુગલ પહેરાવવાનો રિવાજ હતો, તે અમે કબુલ કરીએ છીએ પરંતુ વસ્ત્ર પહેરાવવાનો રિવાજ અન્ય દર્શનીઓમાં દિવસાન દિવસ વધતો જવાથી જીનપ્રતિમા પણું વસ્ત્રયુક્ત હશે તો ઓળખાશે નહી એમ સમજીને સુત્ર વિગેરેના વસ્ત્ર પહેરાવવાનો રિવાજ પણું વર્ષ થયા બંધ પડેલો છે, પરંતુ હાલમાં વસ્ત્રને બદલે જનપ્રતિમાને સોના પા, હીરા, માણેક, વિગેરેની આંગીઓ પહેરાવાય છે. વળી જામા અને કબજાના દેખાવની પણ આંગીઓ થાય છે, જે જોઈને સમકિતદથી છ જેઓને છનદાનની પ્રાપ્તી થાય છે તેઓને સાક્ષાત વસ્ત્ર પહેરાવ્યાનો જ સંભવ જણાય છે. પરંતુ મહામિથ્યાછી હું ટકો જેઓને પુર્વ કર્મના આવર્ણથી છનદર્શન થવા મહાદુર્લભ છે તેને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy