SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ સમકિત સહાર. જેમ શ્રીકૃષ્ણે પુર્વભવે નિયાણ બાંધ્યું હતું તે વાસુદેવની પદ્ધી આખા ભવ પર્યત ભોગવ્યા વિના છુટકે નહિ પણ સમકિત ન બાધા નથી, તિમ દ્રિપદિએ પાંચ ભરતારનું નિવાણું કર્યું હતું તિથી પાંચ ભરતાર થયા શિવાય છુટકો નહિ પણ તિ નિયાણું સમકિતને બાધા કરતુ નથી, આ પ્રસંગમાં જેઠા કુમતિએ નિયાણુના બે પ્રકાર ૧ દ્રવ્ય પ્રત્યય, ૨ ભાવપ્રત્યય કહ્યા છે તે દશાશ્વત સ્કંધમાં છેજ નહિ. વળી ચક્રવર્તિ તથા વાસુદેવને ભવપ્રત્યય નિયાણુ તે કહે છે; તેમજ જ્યાં સુધી નિયાણુને ઉદય હોય ત્યાં સુધી સમકિત ન પામે એમ પણ કહે છે તે કણવાસુદેવ સમકિત કેમ પામ્યા તે વિચારી જુઓ ! આ ઉપરથી સિદ્ધ થાય છે કે જેઠાનું લખવું સ્વરતિકલ્પ નાનું છે. એવી રીતે આમ્નાય વિના અને ગુરૂગમ વિના ફકત સુત્રાક્ષર દેખીને અર્ય કરશે તે એહી જ દશાશ્વત સ્કંધમાં ત્રિીશ સ્થાનકે મહામોહની કર્મ બાંધે એમ કહ્યું છે, અને તે મહામોહની કમની ઉત્કૃષ્ટી સ્થીતિ સિત્તેર કોડાફોડ સાગરોપમની છે તો પરદેશી રાજાએ ઘણું પદ્ધિ જીવોની હિંસા કરી છે તે વાત શ્રી રાયપશેણુ સુત્રમાં પ્રસિદ્ધ છે માટે તેને અણુવ્રતની પ્રાપ્તિ થવી ન જે. ઈએ એવી રીતે મહામોહનો કર્મ બાંધીને તે સંસારમાં રઝળ્યો જોઈએ પણ તેને એકાવતારી છે, તેવારે સુત્રની એ વાત કેમ મને લેશે? માટે સુત્ર વાંચવા અને તેને અર્થ કરવો તે ગુરૂગમથી જ કરવો જોઈએ પણ તમારે કંટકને તો ગુરૂગમે છેજ નહિતિથી અને ક ઠેકાણે અવળા અર્થ કરી મહાપાપ બાંધછો. વળી સુવમાં ટ્રપદિએ પૂજા કરી ત્યાં મેભની ભલામણ દીધી છે તે પણ પદિ સંમકિતિત અવશ્ય કરે છે. વળી પરણવાની ધામધુમમાં મહામહની ભીડમાં છ પ્રતિમાની પૂજા સાંભરી છે તે પક્કી દ્ધા વતી શ્રાવિકાનાજ લક્ષણ છે તે માટે ટ્રાદિ સુલભ બધીજ હતી એમ સિદ્ધ થાય છે. પછી જે કુમતિ લખે છે કે ટ્રિપદિના માતાપિતા પણ સ મ્યક દછી નહિ કારણ કે તેણે માંસમદિરાદિકે કરી યુક્ત આહાર બનાવ્યો તેને ઉત્તરે– Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy