________________
પદીએ જનપ્રતિમા પુછે છે તે વિષે. ૧૭ જેની અંદર એક ફેર તેને પોતાનો મત સ્થાપન કરવા વારો એક સરખા કરાવે છે અને લખે છે કે નમુળુણે અરિહંત શિવાય બીજાની પાસે પણ કહેવાય છે તે આ લખાણું તદન જન સેલિથી વિપરિત છે. વળી જૈન શાસ્ત્રમાં પણું અરિહંત અને અરિહંતની પ્રતિમા સિવાય બીજા કોઈની પાસે કોઈએ પણ ન મુળુણે કહ્યું નથી. આ બાબતમાં જેઠા કુમતિએ જે દષ્ટાંતો લખ્યા છે અને જે પાઠ નાખ્યા છે તિની અંદર નમુગ્વણું કોઈએ બીજાની પાસે કહ્યું હોય એવો પાઠ તો છે જ નહિ, પણ ભોળા લોકોને ફસાવવાને અને પોતાના કુમતનું સ્થાપન કરવાને વિના કારણું સુત્રપાઠ નાખી ચોપડી મોટી કરી છે.
આ ઉપરથી જણાય છે કે જે મહામિથ્યાદી અને મુલાવાદી હતો. કારણ કે ટ્રિપદીએ કરેલી અરિહંતની પ્રતિમાની પૂજા છુ. પાવવા સારૂ તિણે જેટલી જેટલી કુયુક્તિ વાપરી છે તે સઘળી અયુ. કત અને અસત્ય છે.
વળી જેઠો મતિ જનપ્રતિમા એટલે અવધી છનની પ્રતિમા ઠરાવવા માટે કહે છે કે “સુત્રમાં અવધિજ્ઞાનીને પણ જીન કહ્યા છે માટે આ પ્રતિમા અવધીજીનની સંભવ છે. ઉત્તર–સત્રમાં અવધિ છન કલા છે તે ખરું છે, પણ નમુથુનું કેવળીઅરિહંત કે અરિહંતની પ્રતિમા શિવાય કોઈની પાસે કહ્યાનું સુત્રમાં કોઈ જગ્યાએ કહ્યું નથી અને ટ્રોપદીએ તે નમુક્યુમાં કહ્યું છે, માટે તે પ્રતિમા કેવળી અરિહંતની જ હતી અને તેની જ પૂજા મહાસતી પદિ શ્રાવિકા કરેલી છે.
વળી તે કહે છે કે અરિહેતિ જ્યારે દિક્ષા લીધી છે ત્યારે ઘર યુક્યું છે માટે તેને ઘર હોય નહિ.—એ મુઢ એટલુ પણ સમજ નથી કે ભાવ તિર્થકરને ઘર હોય નહિ, પરંતુ આતો સ્થાપના તિ
કરની ભકિત નિમિતે નિષ્પન્ન કરેલું ઘર છે. જેમ સુત્રોમાં સિદ્ધની પ્રતિમાનું આયતન એટલે ઘર અર્થાત્ સિદ્ધાવતા કહ્યુ છે તેમજ એ પણ છનાર છે. વળી સૂત્રોમાં દેવ કહે છે માટે આ બાબતમાં જેઠાની કરેલી તમામ કુયુક્તિઓ જુઠી કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org