________________
શંકા-સમાધાન
૧૧૪૬ શહેરોમાં જગ્યાની સંકડાશના કારણે સાધર્મિક વાત્સલ્યમાં ‘બુફે’ રાખવું કે ઘરદીઠ ભાર(=મીઠાઇ આદિ) આપવો યોગ્ય છે ?
૧૧૪૭ બાળકોની સાપસીડી જેવી રમતોને પ્રોત્સાહન અપાય ? ૧૧૪૮ ઝઘડા આદિના કારણે ધાર્મિક પ્રસંગોની પત્રિકા આવે તો વડીલો સ્વીકારતા નથી. તો આના માટે શું કરવું જોઇએ ? ૧૧૪૯ લાઇટ-પંખો ચાલુ કરવાથી છઠ્ઠ અને બંધ ક૨વાથી અક્રમનું પાપ લાગે ? તે કેવી રીતે ઘટે ?
41
૧૧૫૦ બીજના દિવસે સાંજે ચંદ્રદર્શન કરવા પાછળ શો હેતુ છે ? ૧૧૫૧ પુરુષોની ચરવળાની દાંડી ગોળ અને સ્ત્રીઓની ચોરસ આ ભેદનું શું કારણ ?
૧૧૫૨ - શોક દર્શાવવા કાળાને બદલે સફેદ કપડા પહેરવાનો રિવાજ બદલાયો તો ધર્મસ્થાનોમાં કાળા કપડા પહેરી પ્રવેશનો નિષેધ કરવાની જરૂર ખરી ?
૧૧૫૩ માણસોને ચારેબાજુ તકલીફો છે તે દૂર કરવી કે પોતાના આત્માનું કલ્યાણ કરવું ?
૧૧૫૪ પશુઓ વડે વહન કરવા યોગ્ય વાહનો માનવો વડે વહન કરાય તે ઉચિત છે ?
૧૧૫૫ ધાર્મિક તહેવારોમાં રજા રાખવાથી ટી.વી. જોવું વગેરે પાપો વધ્યા છે તો રજા રાખવાથી શો લાભ ? ૧૧૫૬ ક્રિયા અને ભાવ એ બેમાં કોનું મહત્ત્વ વધારે ? ૧૧૫૭ શ્રીમદ્ રાજચંદ્રને મનાય ? તેમના પુસ્તકો વંચાય ? ૧૧૫૮ પોતાના મિત્ર આદિ ભૂખે મરતા હોય તો તેમના માટે કમાણી કરી આપે તો બાધ ખરો ?
૧૧૫૯ આશય એટલે શું ?
૧૧૬૦ એક તરફ ધર્મ માટે પણ ધન ન કમાવવું, તો બીજી તરફ ધન કમાઇને પણ પૂજા-વૈયાવચ્ચ કરવી એ વિરોધ કેવી
રીતે ટાળવો ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org