________________
36
શંકા-સમાધાન
ઉજ્જઈ સંબંધી શંકા-સમાધાન ૧૦૬૭ ઉજજઈ ક્યારે ગણાય ? ૧૦૬૮ ઉજઈ ન પડે તે માટે બારી બંધ કરીએ, પણ બારીના
કાચ શરીર કસ્તાં કડક હોય તેથી તેઉકાયને વધારે
કિલામણા ન થાય ? ૧૦૬૯ દીવાદિનું પ્રતિબિંબ દર્પણ વગેરેમાં પડી શરીર ઉપર પડે
તો ઉજેણી ગણાય ? ૧૦૭) ચંદ્રના પ્રકાશમાં દીવા વગેરેની ઉજહી ગણાય ?
વેશ સંબંધી શંકા-સમાધાન ૧૦૭૧ કોઇ બાળાને સાધ્વીનો વેશ પહેરાવી વરઘોડામાં ફેરવી
શકાય ? ૧૦૭૨ છોકરીઓ છોકરાનો વેશ પહેરે તે શું યોગ્ય છે ? ૧૦૭૩ સ્ત્રીથી પુરુષ વેશ પહેરી શકાય ? પુરુષ વેશમાં સ્ત્રી
પૌષધાદિ કરી શકે ? ૧૦૭૪ સ્ત્રીઓ પુરુષ જેવો વેશ પહેરીને દહેરાસર – ઉપાશ્રયમાં
પ્રવેશ કરી શકે ?
જનરલ શંકા-સમાધાન ૧૦૭૫ ચતુર્વિધ સંઘને સાચા માર્ગે ચલાવવાની જવાબદારી કોની? ૧૦૭૬ ઝાડ ઉપર નાળિયેર લટકાવવાની પ્રથા જૈનોમાં કેવી રીતે
દાખલ થઈ ? ૧૦૭૭ એક આંખવાળા નાળિયેરની સાંસારિક ફળ માટે પૂજા
કરવામાં મિથ્યાત્વ લાગે ? ૧૦૭૮ દર્દથી પીડાતો માણસ મૃત્યુ પામે ત્યારે એ જીવ છૂટ્યો”
એવું કેટલાક બોલે છે એ યોગ્ય છે ? ૧૦૭૯ “કરણ-કરાવણ અને અનુમોદન સરખા ફળ નિપજાવે' આ
ઉક્તિ ચતુર્વિધ સંઘને લાગુ પડે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org