________________
34
શંકા-સમાધાન
૧૦૪૧ તમસ્કાય જીવો કયા ભેદમાં આવે ? ૧૦૪૨ વિકસેન્દ્રિય જીવો જળપાન કરતા દેખાતા નથી તેમને
જળપાન હોય કે નહીં ? ૧૦૪૩ કેળના ઝાડમાં જે પડ છે તેમાં કેટલા જીવ હોય ? ૧૦૪૪ શાશ્વતી પ્રતિમામાં સ્વરૂપ પૃથ્વીકાય જીવો શું અત્યારે પણ
પ્રતિમામાં હોય જ છે ?
જીવદયા સંબંધી શંકા-સમાધાન ૧૦૪૫ જીવદયાના રૂપિયા કેટલા સમયમાં વાપરવા જોઇએ ? ૧૦૪૬ જીવદયાની રકમ ક્યાં વાપરી શકાય ?
હિંસા સંબંધી શંકા-સમાધાન ૧૦૪૭ જિનમંદિર નિર્માણ આદિ વિહિત કાર્યો કરતા સ્વરૂપ હેતુ
અને અનુબંધ આ ત્રણ હિંસામાંથી કઈ હિંસા લાગે ? ૧૦૪૮ અનિવાર્ય સંયોગોમાં હેય બુદ્ધિપૂર્વક સંસારના પાપકાર્યો
કરનારને હેતુ, સ્વરૂપ અને અનુબંધ આ ત્રણમાંથી કઈ
હિંસા લાગે ? ૧૦૪૯ દેરાસરમાં રાત્રે ઘીના દીવામાં ઘણી હિંસા થાય તેના કરતા
ટ્યુબલાઈટ ન ચાલે ? ૧૦૫૦ વ્યાખ્યાન સમયે મૂકવામાં આવતા ઘીના દીવો વગેરેમાં
હિંસા થઈ ગણાય ? ૧૦૫૧ હિન્દુ અને જૈનોએ એક થઈને કતલખાના બંધ કરાવવાની
જરૂર ખરી કે નહીં ?
નિગોદ સંબંધી શંકા-સમાધાન ૧૦૫ર અવ્યવહાર નિગોદના જીવો ક્યાં રહે છે ? ૧૦૫૩ અવ્યવહાર રાશિમાંથી નીકળેલો જીવ ફરી અવ્યવહાર
રાશિમાં જાય ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org