________________
શંકા-સમાધાન
33
૧૦૨૫ પ્રસૂતિવાળા ઘરમાં સાધુથી ૧૦ દિવસ સુધી વહોરવા ન
જવાય એવું શાસ્ત્રમાં આવે છે તેનું શું ? ૧૦૨૬ બાળક-બાલિકા જન્મે ત્યારે એક રસોડે જમનારથી પૂજા
આદિ થઈ શકે ? ૧૦૨૭ પ્રસૂતિ થાય ત્યારે માતા દર્શન-પૂજા આદિ ક્યાં સુધી ન
કરી શકે ? ૧૦૨૮ ડૉકટરનું પોતાનું જ નર્સિંગ હોમ હોય તો પૂજા વગેરે કરી શકે? ૧૦૨૯ ઘણા તીર્થોમાં યુવાન સ્ત્રીઓ પુષ્પો વેચતી નજરે પડે છે.
એમ.સી.ની સંભાવના હોવાથી દોષ ન લાગે ?
અસ્વાધ્યાય સંબંધી શંકા-સમાધાન ૧૦૩) જે કાળે સૂત્રો ભણવાનો નિષેધ છે તે કાળ કયાં કયાં છે? ૧૦૩૧ ચોમાસા પછી વરસાદ આવે તો અસઝાય ક્યારે ગણાય? ૧૦૩૨ શાશ્વતી ઓળીમાં કયા સૂત્રો ભણાય? કયા સૂત્રો ન ભણાય? ૧૦૩૩ શ્રાવકો રાતના લાઇટમાં સ્વાધ્યાય કરી શકે ? ૧૦૩૪ આવશ્યક સૂત્ર નિયુક્તિમાં સ્વાભાવિક રજ પડતી હોય
ત્યારે સ્વાધ્યાય ન કરે બાકીના સમયે કરે એવો અર્થ
બરાબર છે ? ૧૦૩૫ બરફનો શેક કરતા હોઇએ તે વખતે સ્વાધ્યાય થાય ?
જીવ સંબંધી શંકા-સમાધાન ૧૦૩૬ ફળમાં કેટલા જીવ હોય ? ૧૦૩૭ એક વખતના મૈથુન સેવનમાં કેટલા જીવો નાશ પામે ? ૧૦૩૮ વાસી અન્ન અને દ્વિદળમાં કયા જીવો ઉત્પન્ન થાય તેનો
પાઠ ક્યાં છે ? ૧૦૩૯ મહાવિગઈઓમાં કઈ વિગઈમાં કયા જીવો ઉત્પન્ન થાય ? ૧૦૪૦ પાણીમાં જીવ છે તે પ્રવાહીમાં રહેનારા જીવ તરીકે કે એક
શરીરમાં એક જીવ રૂપે છે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org