________________
શંકા-સમાધાન ૯૯૭ કાળધર્મ પામેલા સાધ્વીજીના સંયમદેહની પૂજા પુરુષો કરી
શકે ? ૯૯૮ સાધુ-સાધ્વીજીના મૃતકને વાહન આદિમાં બીજા ગામે લઈ
જઇ શકાય ? ૯૯૯ સાધ્વીજી ભગવંત કાળ કરી જાય તેના ગુણાનુવાદ સાધુ
કરી શકે ?
મૃતક સંબંધી શંકા-સમાધાન ૧૦૦૦ ક્યાંક ક્યાંક જૈન પરિવારોમાં મૃતકને રાત્રે બાળવા લઇ
જવાની પ્રવૃત્તિ દેખાય છે તે ઉચિત છે ? ૧૦૦૧ મૃતકને લઈ જતી વખતે “જય જિનેન્દ્ર વગેરે જેને જે ઠીક
લાગે તે બોલવાનું શરૂ થયું છે તે ઉચિત છે ? ૧૦૦૨ મા-બાપ વગેરેના મૃત્યુ નિમિત્તે જૈનોમાં રડવાની પ્રથા બંધ
થતી જાય છે, તેના લાભ-નુકસાન હોય તો તે પણ
જણાવવા વિનંતી. ૧૦૦૩ મૃતકને અડનાર જિનપૂજા કરી શકે ? ૧૦૦૪ મૃતકને અડ્યા ન હોય તો સ્નાન કરવું જરૂરી ગણાય ?
સ્નાન કર્યા વિના પ્રભુદર્શન કરવા જવાય ?
એમ.સી. સંબંધી શંકા-સમાધાન ૧૦૦૫ કાપડની દુકાનમાં વસ્ત્રોને એમ.સી. વાળી બહેનો અડે તો
તેવા વસ્ત્રોની શુદ્ધિ કેવી રીતે રહે ? ૧૦૦૬ અપવિત્ર સ્ત્રીનો સંઘટ્ટો પૂજાના શુદ્ધ વસ્ત્રવાળાને થયો હોય
તો વસ્ત્રની શુદ્ધિ કેવી રીતે રાખી શકાય ? ૧૦૦૭ ટ્રેન વગેરેમાં પૂજાના વસ્ત્રો સાથે હોય અપવિત્ર સ્ત્રીનો
સંઘટ્ટો થાય તો વસ્ત્રની શુદ્ધિ કેવી રીતે રાખી શકાય ? ૧૦૦૮ એમ.સી. વાળી બહેનોના અડવાથી અશુદ્ધ થયેલા પૂજાના
વસ્ત્રોને શુદ્ધ કેવી રીતે કરવા ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org