________________
30
શંકા-સમાધાન
કાળધર્મ સંબંધી શંકા-સમાધાન ૯૮૪ કાળધર્મ પામ્યા હોય તે તિથિ સ્વર્ગતિથિ ગણાય કે
અગ્નિસંસ્કાર કરે તે તિથિ ગણાય ? ૯૮૫ દહેરાસરની અડોઅડ સાધુ મહારાજને અગ્નિદાહ આપી
શકાય ? ૯૮૬ અગ્નિદાહ સ્થળે ભૂમિશુદ્ધિ વિના ગુરુમંદિર આદિ બનાવી
શકાય ? ૯૮૭ જે સ્થળે અગ્નિસંસ્કાર થયો હોય ત્યાં કેટલા વર્ષ પછી
જિનમંદિરાદિ કરી શકાય ? ૯૮૮ કાળધર્મ પ્રસંગે બોલાયેલી ઉછામણીની રકમનો ઉપયોગ
શેમાં કરી શકાય ? ૯૮૯ કાળધર્મ પામેલા ગુરુની પાલખીની બોલીમાંથી હોસ્પિટલ
બનાવી ભગવાનની અને ગુરુની મૂર્તિ પધરાવવામાં આવે
તો જિનાજ્ઞાનું ઉલ્લંઘન થાય ? ૯૯૦ સાધુભગવંતનું મૃતક કેટલા વખત સુધી રાખી શકાય ? ૯૯૧ સાધુના મૃતકની સાથે ચારિત્રના ઉપકરણ-ચરવળી વગેરે
બાળવામાં દોષ ન લાગે ? ૯૯૨ ઘસાઈને નાના થયેલા સુખડના ટુકડા સાધુ-સાધ્વીના
અગ્નિસંસ્કારમાં આપી શકાય ? ૯૯૩ મૃતકની પાલખીને ભગવાનની દૃષ્ટિ પડતી હોય તે રીતે
દહેરાસરના કમ્પાઉન્ડમાં લાવી શકાય ? ૯૯૪ પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો કાળધર્મ પામે ત્યારે તેની
વાસક્ષેપ પૂજા શ્રાવકો કરી શકે ? ૯૯૫ પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો કાળધર્મ પામે ત્યારે તેની
વાસક્ષેપ પૂજા સાધુ-સાધ્વીજી ભગવંતોથી થાય ? ૯૯૬ કાળધર્મ પામેલા સાધુ-સાધ્વીજીની પૂજા નવ અંગે કે માત્ર
અંગુઠે કરવી ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org