________________
શંકા-સમાધાન
૯૫૪ કરણ-કરાવણ-અનુમોદનનાં ફળ સરખા કહ્યા છે એ સાચું છે ?
૯૫૫ મોક્ષ ચાલુ હોવાથી જીવો મોક્ષમાં જાય છે તો સંસાર ખાલી થઇ જાય તેવું ન બને ?
28
૯૫૬ અનનુષ્ઠાન કરનારને પાપાનુબંધી પુણ્ય બંધાય કે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય ?
૯૫૭ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાદેય છે કે હેય છે ?
૯૫૮ ચારિત્ર ન લઇ શકવાનું કારણ ચારિત્રમોહ કે પુણ્યાનુબંધી પુણ્ય ?
૯૫૯ પુણ્યાનુબંધી પાપને દૃષ્ટાંત સહિત વિસ્તારથી સમજાવવા વિનંતી.
૯૬૦ મોહનીયકર્મના ક્ષય વિષે વિસ્તારથી સમજાવવા વિનંતી ? ૯૬૧ ગ્રંથિભેદ કરવા શું કરવું પડે ?
૯૬૨ યુગલિકોને કયું સંઘયણ હોય ?
૯૬૩ પશુ-પંખીને કયું સંઘયણ હોય ? ૯૬૪ ભાષામિતિ અને વચનગુપ્તિમાં શો ભેદ છે ?
૯૬૫ ૩૨ હજાર દેશો કેવી રીતે ગણાય ? ભારત એક દેશ ગણાય ? ૯૬૬ મનુષ્ય સમ્યક્ત્વની હાજરીમાં મનુષ્યનું આયુષ્ય બાંધી શકે ? ૯૬૭ ચક્રવર્તીને દેશવિરતિ હોય કે નહિ ?
કર્મ સંબંધી શંકા-સમાધાન
૯૬૮ ઉદયમાં આવ્યા પહેલા શુભ કર્મને ખપાવવા હોય તો કેવી રીતે ખપાવી શકાય ?
૯૬૯ જીવ પરમાત્માનું નામ લે તેમાં શું કારણ છે ?
૯૭૦ આગલા ભવોમાં જે પાત્રો સાથે વિવિધ કર્મો બાંધ્યા હોય, ભવાંતરમાં એક જ સ્થળે તે પાત્રો એકઠા થાય કે એમાં
કોઇ ભેદ પડે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org