________________
22
શંકા-સમાધાન
સૂત્ર સંબંધી શંકા-સમાધાન ૮૬૩ સૂત્ર કોને કહેવાય ? ૮૬૪ અજિતશાંતિની રચના કયા નંદિષેણ મુનિએ કરી છે ? ૮૬૫ મોટી શાંતિના કર્તા કોણ છે ? ૮૬૬ પાક્ષિકસૂત્રના કર્તા કોણ છે ? ૮૬૭ પાક્ષિકસૂત્ર કેવી રીતે સાંભળે ? ૮૬૮ સંસારદાવા સ્તુતિના રચયિતા કોણ છે ? ૮૬૯ “સકલાડહત્ સૂત્રમાં ૨૫ શ્લોક પછીના શ્લોકો કોણે
રચ્યા? પ્રતિક્રમણમાં શા માટે ઉમેર્યું ? ૮૭૦ ઉવસગ્ગહર સ્ત્રોતની રચના કોણે કરી ? ક્યારે કરી ?
ક્યાં કરી ? શા માટે કરી ? ૮૭૧ પંચસૂત્રના રચયિતા ચિરંતન આચાર્ય ક્યારે થયા? ૮૭૨ ગુજરાતી અતિચાર કોણે બનાવ્યા ? ક્યારથી બોલવાની
શરૂઆત થઈ ? ૮૭૩ ૩પસા: ક્ષય યાન્તિ, છિદ્યન્ત વિષ્નવય: આમાં ઉપસર્ગ
અને વિપ્નમાં શો ભેદ છે ? ૮૭૪ ઉવસગ્ગહર સૂત્રમાં આવતા ઉપસર્ગ શબ્દથી શું સમજવું? ૮૭૫ દર્શનાચારના આઠ અતિચાર અને સમકિતના પાંચ
અતિચાર આવો ભેદ કેમ ? ૮૭૬ રત્નાકરપચ્ચીસીમાં “નહીં ચિંતવ્યું મેં નર્ક કારાગૃહ સમી
છે નારીઓ' કહ્યું છે આ અનુચિત ન ગણાય ? ૮૭૭ અજાણતા ઉત્સુત્ર બોલાઈ ગયું હોય તો દોષ લાગે ? ૮૭૮ મોટી શાંતિમાં ૧૬ વિદ્યાદેવીઓ જણાવી છે જ્યારે
ગણતરી કરતા ૧૭ થાય છે આમ કેમ ? ૮૭૯ સતીઓની સજઝાય અને છંદમાં પણ ૧૬ સતીઓના નામ
છે ગણતરી કરતાં ૧૭ થાય છે આમ કેમ ? ૮૮૦ ટ્રેન આદિમાં ભક્તામર સ્ત્રોત બોલાય તે ઉચિત છે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org