________________
શંકા-સમાધાન
21
૮૫૦ વિહારમાં સાથે રહેલા મજુરો છુટા થયા પછી સાધુની નિંદા કરે તો સાધુને દોષ લાગે કે નહીં ?
૮૫૧ યુવા સાધ્વીઓ સાથે યુવા મજુરો કાયમ કે બે-ચાર દિવસ ૨હે તો નુકસાનીની સંભાવના ખરી કે નહીં ?
૮૫૨ ઉપધિ ઉપાડીને વિહાર ન થતો હોય તો સ્થિરવાસ કરવામાં દોષ લાગે ?
૮૫૩ સશક્ત સાધુ વ્હીલચેરમાં વિહાર કરે તે પ્રથા યોગ્ય છે ?
સ્થાપનાચાર્ય સંબંધી શંકા-સમાધાન
૮૫૪ શાસ્ત્રમાં ચંદ્રના નામ આવે છે એ શું છે ?
૮૫૫ શંખના સ્થાપનાચાર્ય બનાવવા વિષે આગમમાં પાઠ છે ? ૮૫૬ સ્થાપનાચાર્ય માટે ખરતરગચ્છવાળા ચંદનના પાંચ શિખર બનાવે છે અચલગચ્છવાળા ચંદનની ભગવાનની મૂર્તિ કે ગણધરની મૂર્તિ બનાવે છે આ શાસ્ત્રસંમત છે ? ૮૫૭ રાઇમુહપત્તિ કરતી વખતે સ્થાપનાચાર્યજી રાખવાની જરૂર ખરી ?
૮૫૮ સ્થાપનાચાર્યજી કેટલા દૂર હોય તો ક્રિયા થઇ શકે ? ૮૫૯ સ્થાપનાચાર્યજી ઉપર નીચે અને તિર્ઝા કેટલા દૂર રાખી શકાય ?
૮૬૦ કાઉસગ્ગમાં સ્થાપનાચાર્યજી હલી જાય તો ક્રિયા અશુદ્ધ ગણાય ?
૮૬૧ બહેનોએ પડિલેહણ કરેલા સ્થાપનાચાર્ય સમક્ષ પુરુષો સામાયિક આદિ ક્રિયા કરી શકે ?
૮૬૨ શ્રાવકો પોતાની વિધિ માટે સ્થાપનાચાર્યજી રાખે તેનું પડિલેહણ સાધુ પાસે કરાવી શકે ? દોષ ન લાગે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org