________________
શંકા-સમાધાન
19
૮૨૨ સાધુઓની સાત માંડલીઓ હોય છે તેમાં માંડલી એટલે શું ? સાત કઇ ?
૮૨૩ વર્તમાનમાં ગચ્છો કેટલા છે ? તે ગચ્છો તપાગચ્છથી કઇ રીતે જુદા પડે છે ?
૮૨૪ ગ્લાન સાધુની વૈયાવચ્ચના વર્ણનમાં સંઘને સોંપવાનું લખ્યું છે તે સંઘ શ્રમણ સંઘ કે શ્રાવક સંઘ લેવો ? ૮૨૫ જેના શિષ્યો નિહ્નવ થયા તે અષાઢાચાર્ય ભગવાન મહાવીરના નિર્વાણ બાદ ક્યારે થયા ?
૮૨૬ સાધુ-સાધ્વીઓએ ધર્મક્રિયાઓ કઇ દિશામાં કરવી જોઇએ ? ૮૨૭ અમે જ્યારે પણ ગુરુને વંદન કરવા જઇએ ત્યારે ગુરુ તમારી ‘જય' ક્યારે બોલાવવાની છે ? એવું કહે છે તે યોગ્ય છે ?
૮૨૮ અઇમુત્તામુનિએ કેટલા વર્ષની વયે દીક્ષા લીધી ? ૮૨૯ ગોશાળો સંયત હતો કે અસંયત ?
૮૩૦ પર્યુષણપર્વ આદિના દિવસોમાં બહેનો કે સાધ્વીજી ભગવંતો ગોળીઓ લઇ અંતરાય (એમ.સી.)ના દિવસોને પાછળ ધકેલી આરાધના કરી કરાવી શકે ?
૮૩૧ ઇન્દ્રભૂતિના શિષ્યો ગુરુસ્તુતિ કરતા ભગવાન પાસે જતા હતા તેમ મહાપુરુષોની સ્તુતિ કેમ થતી નથી ?
૮૩૨ સાધુ બાળકનું નામકરણ કરી શકે ?
૮૩૩ સિદાતા શ્રાવકને શૈક્ષણિક આદિ રહસ્ય માટે સાધુ અન્યને ભલામણ કરી શકે ?
૮૩૪ વરાહમિહિરના ગુરુભાઇ શ્રી ભદ્રબાહુસ્વામી ક્યારે થઇ ગયા ? ૮૩૫ આનંદધનજી મહારાજ કોના શિષ્ય હતા ? તેમના શિષ્ય કેટલા ? કોણ કોણ ?
૮૩૬ તપાગચ્છના જે અધિપતિ હોય તેને જ ગચ્છાધિપતિ કહેવા જોઇએ. સમુદાયના અધિપતિને ગચ્છાધિપતિ કેવી રીતે
કહેવાય ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org