________________
શંકા-સમાધાન
મોતી શોભે છે.
મોતી શોભે છે.
૮
મોતી શોભે છે.
મોતી શોભે છે.
મોતી શોભે છે.
સૌથી મધ્યમાં ૬૪ મણનો ૧ પહેલા વલયમાં ૩૨ મણનાં ૪ બીજા વલયમાં ૧૬ મણનાં ત્રીજા વલયમાં ૮ મણનાં ૧૬ ચોથા વલયમાં ૪ મણનાં ૩૨ પાંચમા વલયમાં ૨ મણનાં ૬૪ છઠ્ઠા વલયમાં ૧ મણનાં વાયુની લહેરીઓથી એ મોતીઓ પરસ્પર અથડાય છે ત્યારે તેમાંથી મધુ૨ શબ્દો પ્રગટે છે. શબ્દની આવી મધુરતા બીજા કોઇ સ્થળે હોતી નથી.
મોતી શોભે છે.
૧૨૮ મોતી શોભે છે.
શંકા- ૯૩૯. કયા દેવોને દોગુંદક કહેવાય છે ?
સમાધાન— ત્રાયત્રિંશ દેવોને દોગુંદક કહેવાય છે. તે દેવો નિત્ય ભોગમાં તત્પર હોય છે.
૪૧૯
શંકા– ૯૪૦. જ્યારે સૂર્ય-ચંદ્ર મૂળ વિમાનથી શ્રીમહાવીરસ્વામીને વંદન કરવા આવ્યા ત્યારે જે જે સ્થાને સૂર્ય-ચંદ્રનો પ્રકાશ ફેલાતો ન હોય તે તે સ્થાનમાં કેવી પરિસ્થિતિ નિર્માણ થઇ હશે ? સમાધાન– તે તે સ્થાનમાં અંધકાર હોવાની સંભાવના કરી શકાય
છે.
શંકા- ૯૪૧. વ્યવહારી જીવો અને અવ્યવહારી જીવો કોને કહેવાય ?
સમાધાન— પક્ષવણા ૧૮મા પદની ટીકામાં કહ્યું છે કે, જે જીવો અનાદિકાળથી નિગોદમાં જ રહેલા છે, ક્યારેય નિગોદમાંથી બહાર નીકળ્યા નથી, તે જીવો અવ્યવહા૨ી કહેવાય. જે જીવો એકવાર નિગોદમાંથી નીકળીને પૃથ્વી કાયાદિમાં આવ્યા હોય, તે જીવો વ્યવહારી કહેવાય. તે જીવો ફરી નિગોદમાં જાય તો પણ પૃથ્વીકાયાદિનો વ્યવહાર થઇ ગયેલો હોવાથી વ્યવહા૨ી કહેવાય. સમયસાર ગ્રંથ(અ.૧)માં પણ આ વાત જણાવી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org