________________
16
શંકા-સમાધાન ૭૭૪ સાધુઓ શ્રાવકોને વાસક્ષેપની પડીકીઓ મોકલે તે યોગ્ય
૭૭૫ સૂર્યાસ્ત પછી રાત્રે સાધુઓએ આરતી માટે શ્રાવકો સાથે
જવું એ યોગ્ય છે? ૭૭૬ સાધુ-સાધ્વીજીઓ ગૃહસ્થને ગલી કરવાનું શિખવાડી શકે ? ૭૭૭ ધર્મશાળાના દ્વારોદ્ઘાટનમાં સાધુઓ નિશ્રા આપી શકે ? ૭૭૮ કોઇક ધર્માત્મા શ્રાવકની શ્રદ્ધાંજલિ સભામાં સાધુ મહાત્મા
નિશ્રા આપી શકે ? ૭૭૯ સાધુથી માઇક વપરાય ? ૭૮૦ સાધુઓ માઈકનો ઉપયોગ કરતા નથી તેનું કારણ શું? ૭૮૧ સાધુથી જાતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકાય ? ૭૮૨ લાઉડ સ્પીકરમાં બોલવામાં અને પુસ્તકો છપાવવામાં વધારે
દોષ શામાં ? ૭૮૩ જાહેર કાર્યક્રમમાં સાધુ માઈક આદિનો ઉપયોગ કરે તે
યોગ્ય છે? ૭૮૪ અમુક સાધુઓ ચાતુર્માસ નક્કી કરતા પહેલા પંખો, માઈક,
મોબાઇલ આદિ વપરાશે એવી શરતો કરે એ વાજબી છે? ૭૮૫ સાધુ રાત્રે લાઇટની પ્રજામાં વાંચે તો હિંસાની અનુમોદનાનો
દોષ લાગે ? ૭૮૬ બેટરીમાં પાવર-સેલ ભરેલા હોય તો તે સાધુ-સાધ્વીથી
અડાય ? ૭૮૭ આચાર્ય આદિના કપડામાં વિવિધ રંગના દોરા આદિ
નાંખવા યોગ્ય છે ? ૭૮૮ સાધુઓને કોઈ પ્રોજેક્ટ હોય ? ૭૮૯ પ્રોજેક્ટમાં સાધુઓ ભાગ લે તે યોગ્ય છે ? ૭૯૦ સાધુથી છાપુ વંચાય ? ૭૯૧ સાધુ-સાધ્વીજી વાડાને બદલે સંડાસમાં ન જઈ શકે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org