________________
15
શંકા-સમાધાન ૭૫૭ સામાન્યથી સાધુઓને ફળ વાપરવાનો ત્યાગ હોવો જોઈએ
તો મહાન એવા ભગવતીસૂત્રમાં ૭૫ કાળ ગ્રહણ પછી
તેની છૂટ કેમ ? ૭૫૮ સાધુ ગર્ભવતી સ્ત્રીના હાથે આહાર-પાણી વહોરી શકે ? ૭૫૯ સાધર્મિક વાત્સલ્યમાં સાધુથી વહોરવા જઈ શકાય ? ૭૬૦ સાધ્વીજી મહારાજના ચાતુર્માસ પરિવર્તનના પ્રસંગમાં
પુરુષો જોડાઈ શકે ? ૭૬૧ સાધ્વીજીઓને કાલગ્રહણ લેવાનું, દીક્ષા આપવાનું આદિનો
નિષેધ ક્યારથી થયો ? ૭૬૨ સાધ્વીજીઓ અનુયોગદ્વાર સૂત્રનું વાંચન કરી શકે ? ૭૬૩ સાધ્વીજી ભગવંતો પુરુષોની સભામાં વ્યાખ્યાન કરી શકે? ૭૬૪ સાધ્વીજી ભગવંતોને પુરુષો સમક્ષ વ્યાખ્યાન વાંચવાનો
નિષેધ છે તો માસિકપત્રો આદિમાં લેખો લખવાનો નિષેધ
કેમ નહીં ? ૭૬૫ સાધ્વીજી ભગવંતોનું વ્યાખ્યાન ફક્ત સ્ત્રીઓ જ સાંભળી
શકે એવું સ્પષ્ટ વિધાન કોઇ ગ્રંથમાં આવે છે ? ૭૬૬ હયાત પ્રવર્તિની સાધ્વીજીના દીક્ષા દિવસ વગેરે હોય તો
સાધુ તેમના ગુણાનુવાદ કરી શકે ? ૭૬૭ પૂ. સાધ્વીજી ભગવંત ગામમાં હોય તો શ્રાવકે પણ રોજ
વંદન કે કામનું પૂછવા માટે જવું જોઈએ કે નહીં ? ૭૬૮ સાધ્વીજીઓને મન:પર્યવજ્ઞાન થાય ? ૭૬૯ સાધ્વીના લાવેલા આહાર-પાણી, વસ્ત્રાદિ સાધુને કહ્યું ? ૭૭૦ કોઇ ખાસ કારણ વિના પૂ. સાધુ-સાધ્વીજી પાસે રસ્તામાં
માંગલિક સાંભળવું યોગ્ય છે ? ૭૭૧ સાધુ-સાધ્વીજી શ્રાવક-શ્રાવિકાને રસ્તામાં ઊભા રહી
પચ્ચખાણ આપે એ યોગ્ય છે ? ૭૭૨ રસ્તામાં સાધુભગવંતને રોકીને માંગલિક સાંભળી શકાય? ૭૭૩ સાધુ-સાધ્વીઓ “મેડીક્લેઇમ' કરાવી શકે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org