________________
10
શંકા-સમાધાન દેવ-દેવી સંબંધી શંકા-સમાધાન ૬૭૯ માણીભદ્રદેવ સમ્યગ્દષ્ટિ છે ? તેની સ્થાપના જુદા જુદા
આકારે કેમ ? ૬૮૦ માણીભદ્રદેવની પૂજા કેવી રીતે કરવી ? ૬૮૧ માણીભદ્ર આદિના સ્થાનો દેવદ્રવ્યમાંથી બનાવેલા હોય
પછી તેમાં જે ચડાવા થાય તેમાંથી દેવદ્રવ્ય ભરપાઈ કરી દીધા પછી બાકીની રકમ સાધારણ ખાતામાં વાપરવામાં
શો વાંધો ? ૬૮૨ માણીભદ્રની પૂજા બહેનો કરી શકે ? ૬૮૩ માણીભદ્ર આદિને સુખડી ચડાવવી વગેરેની શી જરૂર છે? ૬૮૪ માણીભદ્ર પૂજન હવન શાસ્ત્રીય છે ? ૬૮૫ દેવ થયા પછી એ દેવ નવા શાશ્વત જિનાલયો બનાવી શકે? ૬૮૬ દેવ-દેવીની પૂજા કેટલા અંગે કરવાની હોય ? ૬૮૭ ભગવાનના પરિકરમાં રહેલા દેવ-દેવી આદિને ફરજીયાત
બહુમાન તિલક કરવું જોઈએ ? ૬૮૮ દેવીને ચુંદડી ચઢાવતા લોકો પોતાના કપાળ પર અડાડીને
ચઢાવે તે ઉચિત છે ? ૬૮૯ દેવ-દેવીઓની ઉપાસનાથી સમકિત પામી મોક્ષે જઈ શકાય? ૬૯૦ દેવ-દેવીઓના સ્થાનો વધતા જાય છે. તો તેનું શું પરિણામ
આવશે ? ૬૯૧ દેવ-દેવીની આરતી ઉતારવી એ યોગ્ય છે? ૬૯૨ દેવ-દેવીના વસ્ત્રો કેવા હોય? આ અંગેનું શાસ્ત્રોમાં ક્યાંય
વર્ણન આવે છે ? ૬૯૩ કેટલાક શ્રાવક દેવ-દેવતાની મૂર્તિઓને ત્રાજવામાં તોળી
વેચે છે તે યોગ્ય છે ? ૬૯૪ દહેરાસરની બહાર સ્થાપિત કરેલ દેવ-દેવીઓના અભિષેક
આદિની બોલી દહેરાસરમાં બોલવામાં આવે તો તે ક્યા ખાતામાં લઈ જવી જોઈએ ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org