________________
શંકા-સમાધાન
૬૬૭ જૈન વેપારી દેવદ્રવ્યની કે જ્ઞાનદ્રવ્યની તે તે વસ્તુ વેચાતી
લઈને વેચી શકે ? ૬૬૮ દેવદ્રવ્ય કે જ્ઞાનદ્રવ્ય ચૂકવી જૈન વેપારી પાસેથી દેરાસર
યોગ્ય લાકડું, સુવર્ણ, વાસણ વગેરે ખરીદી શકાય ? ૬૬૯ જૈનો દેવદ્રવ્ય આદિનો પગાર લે તો દોષ, જૈનેતરો લે
તો દોષ નહીં આવું શું કારણ ? ૬૭૦ ૫૦,૦૦૦ ને બદલે ૨૫,૦૦૦ પ્રતિમા ઘડવાના થયા હોય
તો વધેલા ૨૫,૦૦૦ શામાં વપરાય ? ૬૭૧ દેવદ્રવ્યની રકમમાંથી પેઢી બનાવી હોય ત્યાં કંદોઈ વગેરે
કેસર વગેરે લેવા આવે તો આ રીતે વેચાણ કરી શકાય? ૬૭૨ કોઈએ પોતાનું ઘર જિનાલયને અર્પણ કર્યું હોય તે ખાલી
પડેલા ઘરમાં શ્રાવક ભાડું આપી રહી શકે ? ૬૭૩ આંગીમાં ભગવાનની પાછળ મૂકવામાટે હાર્ડબોર્ડમાં સુંદર
ઇન્દ્ર-ઇન્દ્રાણી વગેરે દેવદ્રવ્યમાંથી બનાવી શકાય ? ૬૭૪ હમણાં હમણાં દેરાસરોમાં ચોરીઓ બહુ થાય છે,
સરકારની નજર પણ બગડી છે, તો દેવદ્રવ્યનો વધારો
યોગ્ય સ્થળે વાપરી નાખવો જોઇએ કે નહીં ? ૬૭૫ પરમાત્માની વિશાળ મૂર્તિ આરસના ટુકડા જોડી બનાવી
મંગલમૂર્તિ તરીકે રાખવાની હોય તો તેમાં દેવદ્રવ્યની રકમ
આપી શકાય ? ૬૭૬ ગુરુ મહારાજ ટ્રસ્ટીઓ પાસે દેવદ્રવ્યનો હિસાબ જોવા માંગે
તો અપાય કે નહીં ? ૬૭૭ શ્રાવક પાસેથી ખરીદેલી મિલકતની રકમ સાધારણમાંથી
ન મળતા દેવદ્રવ્યમાંથી હવાલો નાખી ખાતુ સરભર કરી
દે તો દોષ ટ્રસ્ટને કે શ્રાવકને ? ૬૭૮ રાત્રે ભાવના વગેરે રાખવામાં દેવદ્રવ્યની ઉપજ થાય છે
તો તેમ કરવું કે કેમ ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org