________________
૩૧૦
શંકા-સમાધાન
દ્રવ્યનો ઉપયોગ જિનમંદિરનો જીર્ણોદ્ધાર અને નૂતન જિનમંદિરમાં થાય. આનાથી એ નિશ્ચિત થાય છે કે, ગુરુપૂજન આદિનું દ્રવ્ય દેવદ્રવ્ય જેવું ગણાય. કોઇએ ગુરુભક્તિ માટે દ્રવ્ય આપ્યું હોય, તો તે દ્રવ્યનો ગુરુના ઔષધ વગેરે સર્વ કાયોમાં ઉપયોગ થઈ શકે. જૈન ડૉકટર વગેરેને ફી રૂપે તથા જૈન માણસ કે જૈન પંડિતના પગાર રૂપે પણ આપી શકાય.
શંકા- ૭૨૨. ગુરુપૂજનનું દ્રવ્ય “તધનં ૨ નૌરવોઈસ્થાને પૂનામ્બન્ધન પ્રયોક્તમ્” એ દ્રવ્યસપ્તતિકા ગ્રંથના પાઠના આધારે દેવદ્રવ્યમાં લઈ જવામાં આવે છે. અહીં પ્રશ્ન થાય કે આ પાઠમાં ગુરુપૂજાનું ધન ગૌરવાહ સ્થાનમાં લઈ જવાનું લખ્યું છે. જેમ દેવદ્રવ્ય ગૌરવર્ણ સ્થાન છે તેમ જ્ઞાન પણ ગૌરવર્ણ સ્થાન છે. સાત ક્ષેત્રમાં ગુરુક્ષેત્રથી જ્ઞાનક્ષેત્ર ઊંચું છે. તો ગુરુપૂજનનું દ્રવ્ય જ્ઞાનક્ષેત્રમાં કેમ ન લેવાય ?
સમાધાન– જેમ ગુરુપૂજાનું ધન ગૌરવા સ્થાનમાં લઈ જવાનું લખ્યું છે તેમ ગૌરવાઈ સ્થાનનો પણ દ્રવ્યસપ્તતિકા ગ્રંથમાં જ स्वर्णादिकं तु गुरुद्रव्यं जीर्णोद्धारे नव्यचैत्यकरणादौ च व्यापार्यम् से પાઠથી નિર્દેશ કર્યો છે. આ પાઠનો અર્થ એ છે કે “સુવર્ણ વગેરે ગુરુપૂજાનું દ્રવ્ય જીર્ણોદ્ધારમાં અને નૂતન જિનમંદિર બનાવવા વગેરેમાં વાપરવું.” આ પાઠના આધારે ગુરુપૂજાનું દ્રવ્ય દેવદ્રવ્યમાં જ લઈ જવાય, જ્ઞાનમાં નહિ. મતિ શબ્દથી પણ દેવસંબંધી કાર્યો જ લેવાય, જ્ઞાન સંબંધી નહિ. કારણ કે મઃિ શબ્દ જે શબ્દની સાથે હોય તે શબ્દનો જે અર્થ થતો હોય તે અર્થની સમાન વસ્તુ લેવાય, અસમાન નહિ. અહીં બદ્રિ શબ્દ જિનમંદિરની સાથે છે. માટે આદિ શબ્દથી જિનમંદિર સંબંધી કાર્યો લેવાય.
શંકા– ૭૨૩. કોઈ આચાર્યદેવને પોતાના અંગત ગુરુ બનાવવા હોય તો બનાવી શકાય કે નહિ ?
સમાધાન- બનાવી શકાય. જેનાથી આપણે ધર્મ પામ્યા હોઈએ, તેને પોતાના કે કુટુંબના ગુરુ તરીકે માની શકાય, પણ બીજા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org