SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ 52 શંકા-સમાધાન ૫૦૭ લુખ્ખી નિધિમાં સાધુઓને અને શ્રાવકોને કઈ કઈ વસ્તુ ખપી શકે ? ૫૦૮ કોઇપણ પ્રકારની ટુથપેસ્ટ ઉકાળેલું પાણી વાપરનારાઓથી વાપરી શકાય ? ૫૦૯ મમરા પૌવા કાજુ વગેરે એક રાતથી અધિક પાણીમાં પલાળેલા વાપરવામાં દોષ લાગે ? ૫૧૦ બુંદીના લાડવા વાળવા હાથ પાણીવાળો કરીને વાળે તો તે લાડવા બીજા દિવસે ખપે ? ૫૧૧ બુંદી બીજા દિવસે ખપે અને જલેબી બીજા દિવસે ન ખપે તેનું શું કારણ ? ૫૧૨ ઘારી (મીઠાઈ) બીજા દિવસે કહ્યું કે નહીં ? ૫૧૩ પર્વતિથિએ સંઘના સાધર્મિક વાત્સલ્યમાં લીલોતરી શાક બનાવી શકાય ? ૫૧૪ સીંગતેલનો વિગઈમાં સમાવેશ થતો નથી તો નીલિમાં વાપરી શકાય ? તપ સંબંધી શંકા-સમાધાન પ૧પ તપ ઉચ્ચરવાની વિધિ શી છે ? ૫૧૬ પાંચ તિથિએ ક્યો તપ કરવો જોઇએ ? ૫૧૭ ગૃહસ્થથી તપ ન થઈ શકતો હોય તો શું કરવું જોઈએ? ૫૧૮ લૂકોઝના બાટલા ચડાવી ચડાવીને મોટી તપસ્યા ચાલુ રખાવી શકાય કે પારણું કરવું ઉચિત છે ? ૫૧૯ તપમાં કેવળ બાહ્ય અનશન તપ ઉપર જ કેમ વધુ ભાર મૂકાય છે ? ૫૨૦ કોઇપણ તપ નિકાચિત કર્મનો ક્ષય કરે કે વિશિષ્ટ તપ? ૫૨૧ હે જીવ ! તું છમાસી તપ કરીશ ઇત્યાદિ વિચારે કે શ્રી મહાવીર ભગવાને છમાસી તપ કર્યો હતો તેથી હે જીવ તું છમાસી તપ કરીશ ઇત્યાદિ વિચારે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy