SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન 51 ૪૮૮ લીલોતરીનો ત્યાગ ક્યારે કરવો જોઇએ ? ૪૮૯ લીલી ભાજી વગેરે તડકે મૂક્યા સિવાય કેટલા દિવસે સૂકવણી થાય ? ૪૯૦ લીલી કે સૂકી ગુવારફળી કાચા ગોરસ સાથે લેવાથી દ્વિદળ થાય કે નહીં ? ૪૯૧ કાળી કે લીલી મોગરી અને દહીં દ્વિદળ ગણાય ? ૪૯૨ પાઈનેપલના પાપડ વાપરી શકાય ? ૪૯૩ દૂધીનો હલવો વનસ્પતિના ત્યાગવાળાને ચાલે ? ૪૯૪ પાકી આમલી સૂકવણીમાં ગણાય કે લીલોતરીમાં ગણાય? ૪૯૫ પ્રવચન સારોદ્ધાર ગ્રંથના અર્થાનુસાર પૂર્વ શ્રાવકોના ઘરમાં રીંગણાનું શાક થતું હશે એને સાધુઓ વહોરતા હશે એવું કલ્પી શકાય ? ૪૯૬ ઘી અને તેલ નિવિયાતુ ક્યારે બને ? ૪૯૭ તેલ કે ઘીથી તળેલી વસ્તુમાં એક જ વિગઈ ગણાય કે બે? ૪૯૮ શીખંડ ક્યારે અભક્ષ્ય બને ? ૪૯૯ ફાગણ ચોમાસી પછી નવા તલ પાક્યા હોય તો તે તલ ખપે કે નહીં ? ૫૦૦ મૂળાનો કંદ જમીનમાં થાય છે જ્યારે પાંદડા તો ઉપર થાય છે તો અભક્ષ્ય કેમ ? ૫૦૧ પતરવેલિયાના પાંદડાં અભક્ષ્ય કેમ ગણાતા નથી ? ૫૦૨ જેમ આદુને સૂકવી સૂંઠ ખવાય છે તેની જેમ બટાકાને સૂકવીને કેમ ન ખવાય ? ૫૦૩ સાબુદાણા વનસ્પતિકાયમાંથી થતા હોવાથી પર્વતિથિમાં વાપરી શકાય ? ૫૦૪ મેંદો રવો તાજો હોય તો ચોમાસામાં વપરાય ? ૫૦૫ સુખડીની જેમ લોટનો કાળ ગણાય ? ૫૦૬ ઘઉં ચણાદિનો લોટ પ્રથમ કરકરો દળ્યો હોય ૧૪ દિવસ પછી બારીક દળવામાં આવે તો વધુ ૧૫ દિવસ ચાલે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy