________________
શંકા-સમાધાન
49.
૪૪૮ સવારે મેળવણ નાંખે તો સાંજે તે દહીં ચાલે કે રાત પસાર
થવી જરૂરી છે ? ૪૪૯ રવિવારે રાતના દૂધ મેળવ્યું હોય તો સોમવારે સવારે તૈયાર
થયેલું એ દહીં કયા વાર સુધી ખપે ? ૪૫૦ દૂધ મેળવ્યા પછી કેટલા સમયે તે દહીં વાપરી શકાય ? ૪૫૧ ચાર-પાંચ દિવસની ભેગી થયેલી મલાઈમાંથી બનાવેલા
દહીંને ચાર પ્રહર વીતી ગયા હોય તો કહ્યું કે નહીં ? ૪૫ર દહીંમાં ખાંડ નાંખી હોય તો તે દહીં બીજા દિવસે ખપી શકે? ૪૫૩ સાકરવાળુ દૂધ મેળવીને મીઠું કરેલું દહીં બીજા દિવસે ખપી શકે? ૪૫૪ દહીંમાં ઉત્પન્ન થતા જીવોનો પ૬૩ ભેદમાંથી કયા ભેદમાં
સમાવેશ થાય ? ૪૫૫ દહીંને કૂકરમાં રાખી ત્રણ સીટી વાગે ત્યાં સુધી ગરમ કર્યું
હોય તો કઠોળ સાથે ચાલે ? આજે ગરમ કરેલું દહીં બીજા
દિવસે ચાલે ? ૪૫૬ શીખંડ કરવા માટે દહીં આગલા દિવસે કપડામાં બાંધે તો
એ બીજે દિવસે ખપે ? ૪પ૭ દહીંને ધોળા વસ્ત્રથી ગાળ્યા પછી વિગઈ કે નિવીયાતુ ગણાય? ૪૫૮ આજનું મેળવેલું દહીં આજે વાપરવાથી કાચા ગર્ભને ખાવા
જેટલું પાપ લાગે આમાં સાચું શું ? ૪૫૯ ગરમ કરેલી છાશ કેટલા દિવસ કહ્યું ? ૪૬૦ મીઠું નાખેલી છાશ કેટલા દિવસ કહ્યું ? ૪૬૧ બે દિવસના દહીંની છાશ કેટલા દિવસ કહ્યું ? ૪૬૨ જેમ દહીં બે રાત વિત્યા પછી અભક્ષ્ય થઈ જાય છે તેમ
છાશ માટે શો નિયમ છે ? ૪૬૩ કાચી છાશ સાથે દ્વિદળનો સંજોગ થતો હોય તો કયા જીવો
ઉત્પન્ન થાય ? ૯૪ નવપ્રસૂતા ગાય સંબંધિત દૂધ અને બળી ક્યારે ભક્ષ્ય બને ? ૪૬૫ વાસી દૂધની ચા ખપે કે નહીં ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org