SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ 48 શંકા-સમાધાન ૪૩૦ લીંબુના રસમાં પાણી નાખી ચાસણી બનાવે તો કેટલા દિવસ કહ્યું? લીલોતરી ત્યાગવાળાને કહ્યું? સાધુને જોગમાં કહ્યું? ૪૩૧ લીંબુના ફુલ અને સાબુદાણા ભક્ષ્ય કે અભક્ષ્ય ? ૪૩૨ ટામેટાનો સોસ કેટલા દિવસ સુધી ચાલે ? ૪૩૩ લઘુપ્રવચન સારોદ્ધારમાં નાળિયેરને અનાચીર્ણ જણાવેલ છે વર્તમાનમાં લેવાય છે તો લેવાય કે નહીં ? ૪૩૪ લીલા નાળિયેરનું ટોપરું ફળમાં ગણાય કે મેવામાં ? ૪૩૫ શ્રીફળ ફોડ્યા પછી ૪૮ મિનિટ કયા કારણથી ગણવામાં આવે છે ? ૪૩૬ કેવી રીતે બનાવેલું લીંબુનું અથાણું શ્રાવકોને ખપી શકે? ૪૩૭ લીલા મરચાં આદિને તેલમાં સીજવે, પાણીનો છાંટો ન નાંખે ખટાશ માટે લીંબુનો રસ નાંખે તો તે કેટલા દિવસ સુધી ખપે ? ૪૩૮ મીઠામાં નાખેલા કેર વગેરે તડકે મૂક્યા પછી તેલ વગેરેમાં નાંખ્યા હોય તો સંધાન (બોળ) થાય કે નહીં ? ૪૩૯ કાળી સૂકી દ્રાક્ષ બારે માસ વપરાય ? ૪૪૦ કાજુકતરીનો કાળ ગણવો જરૂરી છે ? ૪૪૧ ફા.સુ.૧૪ ના દિવસે કાજુ ઘીમાં બરાબર સાંતળી નાંખ્યા હોય તો કેટલા દિવસ ખપે ? ૪૪ર ચોમાસામાં ઇલાયચી ફોડ્યા પછી કેટલા દિવસ ચાલે ? ૪૪૩ ઓસાવેલા ટોપરાના ગોળા ચાતુર્માસમાં ખપી શકે ? ૪૪૪ ખજુરમાં ઠળિયા સાધુની સામે જ કાઢ્યા હોય તો ખજુર લેવાય ? ૪૪૫ ચોમાસામાં પૂજનમાં મેવા વગેરે અભક્ષ્ય વસ્તુ મૂકી શકાય? ૪૪૬ કાર્તિક પૂનમ પહેલા ઘરમાં પડેલો સૂકો મેવો કાર્તિક પૂનમથી વપરાય ? ૪૪૭ મેવાની ભસ્યભક્ષતા સંબંધી કાળ મર્યાદા અંગે ચોક્કસ શાસ્ત્ર વિધાન શું છે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy