SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન 47 ૪૧૨ શિંગોડા કાચા (લીલા) છાલ કાઢયા પછી બે ઘડી પછી અચિત્ત થાય ? ૪૧૩ પાકેલા ટામેટા બી કાઢડ્યા પછી બે ઘડી પછી અચિત્ત થાય? ૪૧૪ દ્રાક્ષ લીલી કે કાળી અચિત્ત કેવી રીતે ગણાય ? ૪૧૫ કોથમીરની ચટણીમાં કાચું મીઠું નાખ્યું હોય તો તે ચટણી સચિત્ત કે અચિત્ત ? ૪૧૬ સૂકાયેલું લસણ સચિત્ત કે અચિત્ત ? ૪૧૭ સચિત્તનો ત્યાગી કારણે રાત્રે પાણી વાપરવું પડે તો કયું પાણી વાપરે ? સચિત્ત કે અચિત્ત ? ૪૧૮ ચોમાસામાં થયેલ લીલ-ફુગ કેટલા દિવસે અચિત્ત થાય ? ૪૧૯ ઉજેણીમાં કે કામળીકાળમાં ખુલ્લામાં ઉકાળેલું પાણી સચિત્ત થાય ? ૪૨૦ ઉકાળેલું પાણી તેનો કાળ પૂર્ણ થઈ જવાના કારણે સચિત્ત થઈ જાય તો દોષ લાગે ? ભક્ષ્યાભઢ્ય સંબંધી શંકા-સમાધાન ૪૨૧ કાચું મીઠું વાપરવામાં કયો દોષ લાગે ? ૪૨૨ ટાટા કંપનીનું (ટેબલ સોલ્ટ) મીઠું પાકું કહેવાય ? ૪૨૩ ટાટા કંપનીનું મીઠું અચિત્ત થયા પછી તેનો કાળ કેટલો? ૪૨૪ ટાટા કંપની સિવાયની કંપનીઓનું મીઠું પણ આ રીતે જ બનાવતા હશે ને ? ૪૨૫ સૂકી સીંગદાણાની ચટણીમાં અને ચેવડામાં કાચુ મીઠું નાખ્યું હોય તો સચિત્ત ત્યાગીને ખપે ? ૪૨૬ સાકરના પાણીનો કાળ કેટલો ? ૪૨૭ સાકરવાળું પાણી પીધા પછી મોટું એઠું ક્યાં સુધી ગણાય? ૪૨૮ લીંબુનું શરબત આજે બનાવેલું બીજા દિવસે ચાલે ? ૪૨૯ લીંબુનો રસ કાઢ્યા પછી કેટલા દિવસ સુધી રાખી શકાય? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy