________________
46
શંકા-સમાધાન
સચિત્ત-અચિત્ત સંબંધી શંકા-સમાધાન
૩૯૫ સફેદ સૈંધવ અને ફટકડી સચિત્ત કે અચિત્ત ?
૩૯૬ સંચળ મીઠું સચિત્ત કે અચિત્ત ?
૩૯૭ કાચા પાણીમાં લીંબુનો રસ આદિ નાખ્યા પછી કેટલા સમયે અચિત્ત થાય ? ક્યાં સુધી અચિત્ત રહે ?
૩૯૮ ધાન્યની યોનિ પાંચ વર્ષ સુધી ચિત્ત છે, પછી અચિત્ત છે. તો જ્યારે અચિત્ત છે ત્યારે તે નિર્જીવ ધાન્ય સમજવું ? ૩૯૯ તારગોળા, અનાનસ, ફણસ વગેરે કે જેમાં બીજ નથી તે અચિત્ત ગણવા કે સચિત્ત ?
૪૦૦ તા૨ગોળા અને અનાનસ અચિત્ત ગણાય તે કેવી રીતે ઘટે ? ૪૦૧ ફળ-લીલોતરી આદિને એકાદ વ્યાઘાત પહોંચે તો અચિત્ત થાય ?
૪૦૨ લીલા નાળિયેર (તરાપા)ને ઉપરથી કાપ્યા પછી અંદર રહેલું પાણી ચિત્ત કે અચિત્ત ?
૪૦૩ મીઠું અચિત્ત કેવી રીતે બને ?
૪૦૪ કાચા પાણીમાં ચૂના નાખવાથી અચિત્ત બનેલ પાણીનો કાળ કેટલો ?
૪૦૫ ગાયનું મૂત્ર ક્યાં સુધી અચિત્ત રહે ?
૪૦૬ કાચું ચીભડું વગેરે બીજવાળા ફળો કેવળ રાઇના સંસ્કારથી અચિત્ત થાય કે નહિ ?
૪૦૭ કાકડી, કેરી વગેરે કાચા ફળો બીજ કાઢ્યા પછી બે ઘડી પછી અચિત્ત થાય ?
૪૦૮ કોરડું મગ સચિત્ત કે અચિત્ત ?
૪૦૯ કાચા પાણીથી બનાવેલ લીંબુ આદિનું શરબત બે ઘડી બાદ અચિત્ત બન્યા બાદ કેટલો કાળ અચિત્ત રહે ?
૪૧૦ કાચા પાણીમાં ખાંડ નાખેલ હોય ક્યારે અચિત્ત થાય અને ક્યાં સુધી અચિત્ત રહે ?
૪૧૧ નાસપતિ (ફળ વિશેષ) સુધારેલી બે ઘડી પછી અચિત્ત થાય ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org