SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૩૮૦ બાવીસ જિનના સાધુને દોષ લાગે તો જ પ્રતિક્રમણ કરવાનું હોય છે તો શ્રાવક અંગે શું નિયમ છે ? ૩૮૧ પ્રતિક્રમણ-દેવવંદનમાં શ્રાવકોએ ખેસ નાંખવો જરૂરી ખરો ? ૩૮૨ કોઇ યતિએ લઘુ શાંતિને પ્રતિક્રમણમાં દાખલ કરી એ હકીકત સાચી છે ? ૩૮૩ સજ્ઝાય દરમિયાન બહેનો કેવી રીતે બેસે ? ૩૮૪ પ્રતિક્રમણમાં ઉપવાસી સાંજે વાંદણા આપ્યા વિના પચ્ચક્ખાણ કરે તેનું શું કારણ ? ૩૮૫ પ્રતિક્રમણમાં આવતા કયા સૂત્રો સ્ત્રીઓ ન બોલે ? ૩૮૬ પિક્ષ વગેરે મુહપત્તિ કરવી હોય તો તેની વિધિ શી છે ? ૩૮૭ વંદન કરનારને ગુરુ ‘છંદેણ' ક્યારે કહે ? ૩૮૮ વંદન કરવા આજ્ઞા માંગનારને ગુરુ છંદેણ કહે કે નાસુવું કહે ? 45 કાઉસગ્ગ સંબંધી શંકા-સમાધાન ૩૮૯ અરિહંતની આરાધનાના કાઉસગ્ગમાં લોગસ્સ સંપૂર્ણ કે ચંદેસુ નિમ્મલયા સુધીનો ચિંતવવો ? ૩૯૦ કાઉસગ્ગમાં ચાર નવકાર ગણવાના હોય તેની જગ્યાએ વધુ ગણવા યોગ્ય છે ? ૩૯૧ ચૈત્રી ઓળીમાં અચિત્તરજનો કાઉસગ્ગ કરવાનું ભૂલી ગયા હોઇએ તો શું શું ન થાય ? ૩૯૨ અચિત્તરજનો કાઉસગ્ગ ૧૨, ૧૩, ૧૪ કે ૧૩, ૧૪, ૧૫ ના કરી શકાય ? ૩૯૩ ૧૦૦ લોગસ્સના કાઉસગ્ગમાં આડ પડે તો ઇરિયાવહી ફરી ફરી કરવો પડે તેમાં જેટલા બાકી રહ્યા હોય તેટલા જ ગણવાના કે બધા ફરીથી ગણવાના ? ૩૯૪ કોઇને કાઉસગ્ગમાં વાર લાગતી હોય તો શાંતિના કાઉસગ્ગમાં અવિધિ ટાળવા શું કરવું જોઇએ ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy